
Asian Champions Trophy: ભારતીય વિમેન્સ હોકી ટીમે ફાઈનલમાં ચીનને 3-1થી હરાવી રેકોર્ડ ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. દીપિકાએ 2 ગોલ કર્યા.

DyCM Harsh Sanghavi: હર્ષ સંઘવી સાથે વોલીબોલ રમવા આદિવાસી વિસ્તારના ખેલાડીઓ ઉત્સાહિત છે. કોચે મોટા સ્ટેડિયમ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની આશા વ્યક્ત કરી.

CM Bhupendra Patel: અમદાવાદમાં ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરની ક્લોઝિંગ સેરેમની યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલાડીઓની ભાગીદારી અને 2029ની વર્લ્ડ પોલીસ ગેમ્સનો ઉલ્લેખ કર્યો.

IND Vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે 10 નવેમ્બરે હેમિલ્ટનમાં રમાશે. હવામાનની આગાહી મુજબ મેચ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. જાણો સંપૂર્ણ અપડેટ.

Asian Champions Trophy: ભારતે ફાઈનલમાં જાપાનને 4-1થી હરાવી છઠ્ઠી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ટીમ સમગ્ર ટૂર્નામેન્ટમાં અપરાજિત રહી.

SAFF Championship 2026: SAFF ચેમ્પિયનશિપ 2026માં ભારતે પાકિસ્તાનને 3-2થી હરાવ્યું. સુહેલ ભટ્ટના 2 ગોલ અને કિપગેનના એક ગોલથી ટીમ ઈન્ડિયાએ વિજયી શરૂઆત કરી.

Asian Para Games 2026: એશિયન પેરા ગેમ્સ 2026માં 114 મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓ સાથે PM મોદી 5 નવેમ્બરે મુલાકાત કરશે અને તેમનું સન્માન કરશે.

Glenn Maxwell: ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે 38 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું. તેને 286 મેચમાં 7,226 રન બનાવ્યા હતા.

Para Asian Games: એશિયન અને પેરા એશિયન ગેમ્સમાં ગુજરાતનું ગૌરવ વધારનારા 18 ખેલાડીઓને હર્ષ સંઘવીના હસ્તે રૂ. 9.27 કરોડથી વધુની ઇનામી રકમ એનાયત કરાઈ.

Rising Stars Asia Cup: રાઈઝિંગ સ્ટાર એશિયા કપ 2026 માટે BCCIએ ઈન્ડિયા-Aની ટીમ જાહેર કરી. તિલક વર્મા કેપ્ટન, રજત પાટીદાર વાઈસ કેપ્ટન અને વૈભવ સૂર્યવંશીને સ્થાન મળ્યું.

Ind Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 4થી 15 નવેમ્બર સુધી 5 વનડે મેચની સિરીઝ રમાશે. તમામ મેચ સવારે 7:30 વાગ્યે શરૂ થશે. જાણો તારીખ, સ્થળ અને ટીમની ડિટેલ્સ.

ICC T20 Rankings: ન્યૂઝીલેન્ડ સામે સતત 2 T20I મેચ હારતાં ટીમ ઈન્ડિયાની ICC રેન્કિંગ રેટિંગ ઘટીને 267 થઈ. ઈંગ્લેન્ડ 269 રેટિંગ સાથે નંબર-1 પર યથાવત છે.

IND Vs NZ:ભારત-ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝ પહેલાં માર્ક ચેપમેન અને રચિન રવિન્દ્ર ઈજાને કારણે બહાર થયા છે. ન્યૂઝીલેન્ડે ટીમમાં નવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે.

Samreen Kaur: ભારતીય ક્રિકેટર અર્શદીપ સિંહ સાથેના સંબંધો પર ટ્રોલિંગથી પરેશાન સમરીન કૌરે કહ્યું કે તે 17 વર્ષની ઉંમરથી આત્મનિર્ભર છે. અર્શદીપે પણ તેને સમર્થન આપ્યું.

Rishabh Pant: રિષભ પંત સાઈડ સ્ટ્રેનની ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ-A સામેની સતત ત્રીજી મેચમાં નહીં રમે. 19 નવેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં તેની વાપસી પર સવાલ છે.

Team India: ભારતે એક કેલેન્ડર વર્ષમાં 400 T20I સિક્સ ફટકારીને ઈતિહાસ રચ્યો. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે 5 મેચની સિરીઝની પાંચમી મેચમાં આ સિદ્ધિ મેળવી છે.