GROWTH NOW NEWS ડિજીટલ દ્વારા દર રવિવારે સ્પેશિયલ સ્ટોરી પોલીસ પંચાયત પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં તમને અમદાવાદ શહેર પોલીસની ગુપ્ત વાતો વાંચવા મળશે.

All India Police Badminton: અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નો ભવ્ય પ્રારંભ થયો છે.

Gujarat Police : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લાભ પાંચમના દિવસે જ એક્શન મોડમાં જોવા મળ્યા હતા.

GROWTH NOW NEWS ડિજીટલ દ્વારા દર રવિવારે સ્પેશિયલ સ્ટોરી પોલીસ પંચાયત પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં તમને અમદાવાદ શહેર પોલીસની ગુપ્ત વાતો વાંચવા મળશે.

GROWTH NOW NEWS ડિજીટલ દ્વારા દર રવિવારે સ્પેશિયલ સ્ટોરી પોલીસ પંચાયત પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં તમને અમદાવાદ શહેર પોલીસની ગુપ્ત વાતો વાંચવા મળશે.

Gujarat Police: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 34 પોલીસ કર્મચારીઓને સીઆઈડી ક્રાઈમ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતે ત્રણ વર્ષ માટે પ્રતિનિયુક્તિના ધોરણે નિમણૂક આપવામાં આવી છે.

GROWTH NOW NEWS ડિજીટલ દ્વારા દર રવિવારે સ્પેશિયલ સ્ટોરી પોલીસ પંચાયત પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં તમને અમદાવાદ શહેર પોલીસની ગુપ્ત વાતો વાંચવા મળશે.

Gujarat Police : ગુમ થયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોનને શોધી કાઢવા અને મૂળ માલિકોને પરત અપાવવાની કામગીરીમાં ગુજરાત પોલીસે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.

GROWTH NOW NEWS ડિજીટલ દ્વારા દર રવિવારે સ્પેશિયલ સ્ટોરી પોલીસ પંચાયત પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં તમને અમદાવાદ શહેર પોલીસની ગુપ્ત વાતો વાંચવા મળશે.

Police Commemoration Day : 21 ઓક્ટોબર એટલે પોલીસ સંભારણા દિવસ. આ દિવસ નિમિત્તે અમદાવાદમાં રાજ્યકક્ષાના શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

Dussehra: ગાંધીનગરમાં વિજયાદશમીના પાવન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કર્યું હતું. તેમણે સુરક્ષાકર્મીઓનાં શસ્ત્રોનું પૂજન કરી તમામને પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ફરજ, કર્તવ્યનિષ્ઠા, સંવેદના અને માનવીય મૂલ્યોનું મહત્ત્વ સમજાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી આ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે.

GROWTH NOW NEWS ડિજીટલ દ્વારા દર રવિવારે સ્પેશિયલ સ્ટોરી પોલીસ પંચાયત પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં તમને અમદાવાદ શહેર પોલીસની ગુપ્ત વાતો વાંચવા મળશે.

Gujarat Police Innovation Challenge 2026: ગુજરાતમાં પોલીસ વ્યવસ્થાને વધુ આધુનિક અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ‘ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026’ એટલે કે ‘સેન્ટીનલ હેકાથોન 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad : રાજ્યભરના CCTV કેમેરાને એક જ પ્લેટફોર્મ પર લાવી તેનો સંકલિત ઉપયોગ કરી શકાય અને સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકાય તે હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી હતી.