અ

અમેરિકા

Washington DC Shooting: અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ફાયરિંગથી ખળભળાટ, એકનું મોત અને ચાર ઘાયલ

Washington DC Shooting: અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ફાયરિંગથી ખળભળાટ, એકનું મોત અને ચાર ઘાયલ

Washington DC Shooting: વોશિંગ્ટન DCના લોગન સર્કલ વિસ્તારમાં વ્હાઈટ હાઉસ નજીક ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે.

Nancy Shukal
Quad Meeting 2026: ક્વાડની બેઠકમાં ભારતની પ્રશંસા, હોર્મુઝ અને લાલ સાગર અંગે મોટું નિવેદન

Quad Meeting 2026: ક્વાડની બેઠકમાં ભારતની પ્રશંસા, હોર્મુઝ અને લાલ સાગર અંગે મોટું નિવેદન

Quad Meeting 2026: એટલાન્ટામાં ક્વાડ બેઠકમાં ભારતે નેપાળ માટે કરેલી મદદની પ્રશંસા થઈ હતી. આર્થિક નીતિઓ, હોર્મુઝ, લાલ સાગર અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા થઈ.

Nancy Shukal
World News: ઈઝરાયેલમાં અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથની નેતન્યાહૂ સાથે ગુપ્ત મુલાકાત, ઈરાન સાથેના તણાવ વચ્ચે બેઠકથી ચર્ચા તેજ

World News: ઈઝરાયેલમાં અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથની નેતન્યાહૂ સાથે ગુપ્ત મુલાકાત, ઈરાન સાથેના તણાવ વચ્ચે બેઠકથી ચર્ચા તેજ

World News: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ઈઝરાયેલની મુલાકાત લઈને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ગુપ્ત બેઠક કરી હતી.

Kunjan Shukal
India America Trade Deal: ભારત-અમેરિકા વચ્ચેનો વેપાર કરાર અંતિમ તબક્કામાં, ટૂંક સમયમાં થઈ શકે જાહેરાત: માર્કો રુબિયો

India America Trade Deal: ભારત-અમેરિકા વચ્ચેનો વેપાર કરાર અંતિમ તબક્કામાં, ટૂંક સમયમાં થઈ શકે જાહેરાત: માર્કો રુબિયો

India America Trade Deal: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સોમવારે જણાવ્યું હતું કે બંને દેશો વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની ખૂબ નજીક છે.

Kunjan Shukal
America: હિન્દુ મંદિર પર હુમલાનું કાવતરું નિષ્ફળ, 19 વર્ષીય આરોપીની ધરપકડ

America: હિન્દુ મંદિર પર હુમલાનું કાવતરું નિષ્ફળ, 19 વર્ષીય આરોપીની ધરપકડ

America: અમેરિકાના ઈલિનોઈસ રાજ્યના ઓરોરા શહેરમાં હિન્દુ મંદિર પર ફાયરિંગ કરવાના કથિત ષડયંત્રને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. આ મામલે 19 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Kunjan Shukal
Mass Shooting In America :  પેન્સિલવેનિયામાં માસ શૂટિંગની ઘટના, 9 લોકોના થયા મોત

Mass Shooting In America : પેન્સિલવેનિયામાં માસ શૂટિંગની ઘટના, 9 લોકોના થયા મોત

Mass Shooting In America : અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના એરી શહેરમાં શુક્રવારે સાંજે સામૂહિક ગોળીબારની ભયાનક ઘટના સામે આવી છે.

Kunjan Shukal
Americaમાં વાવાઝોડું ઈસાઈસનો કહેર, ફ્લોરિડા અને અલાબામામાં 7 લાખ ઘરમાં વીજળી ગુલ

Americaમાં વાવાઝોડું ઈસાઈસનો કહેર, ફ્લોરિડા અને અલાબામામાં 7 લાખ ઘરમાં વીજળી ગુલ

America : ફ્લોરિડા પેનહેન્ડલ અને અલાબામા વિસ્તારમાં વાવાઝોડું ઈસાઈસે ભારે તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે 7.26 લાખથી વધુ વીજ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ

Kunjan Shukal
Americaમાં બનેલું પહેલું 'તમીર' ઈન્ટરસેપ્ટર ઈઝરાયેલને સોંપાયું, આયર્ન ડોમ વધુ મજબૂત બનશે

Americaમાં બનેલું પહેલું 'તમીર' ઈન્ટરસેપ્ટર ઈઝરાયેલને સોંપાયું, આયર્ન ડોમ વધુ મજબૂત બનશે

America : અમેરિકામાં સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવેલું પ્રથમ 'તમીર' ઈન્ટરસેપ્ટર ઈઝરાયેલને સોંપવામાં આવ્યું છે. 'તમીર' ઈઝરાયેલની પ્રખ્યાત આયર્ન ડોમ એર અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતું મહત્વનું ઈન્ટરસેપ્ટર છે.

Kunjan Shukal
Iran America Conflict : અમેરિકાના પ્રતિબંધોને ઈરાને ગણાવ્યા ગેરકાયદેસર, હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા ઈરાકને અપીલ

Iran America Conflict : અમેરિકાના પ્રતિબંધોને ઈરાને ગણાવ્યા ગેરકાયદેસર, હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા ઈરાકને અપીલ

Iran America Conflict : ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવની અસર હવે ઈરાન અને ઈરાક વચ્ચેના વેપાર તથા હવાઈ પરિવહન પર પણ જોવા મળી રહી છે.

Kunjan Shukal
Piyush Goyal અમેરિકાના પ્રવાસે, ભારતમાં રોકાણ અને મેન્યુફેક્ચરિંગ કરવા મામલે કરી ચર્ચા

Piyush Goyal અમેરિકાના પ્રવાસે, ભારતમાં રોકાણ અને મેન્યુફેક્ચરિંગ કરવા મામલે કરી ચર્ચા

Piyush Goyal Visit USA : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયેલે અમેરિકાના શિકાગોમાં વિવિધ વૈશ્વિક કંપનીઓના ટોચના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી.

Kunjan Shukal
America : ઓહાયોમાં હિન્દુ મંદિર પર ઈંટોથી હુમલો, બારીઓના કાચ તૂટ્યા, ઘટનાના CCTV તપાસની માગ

America : ઓહાયોમાં હિન્દુ મંદિર પર ઈંટોથી હુમલો, બારીઓના કાચ તૂટ્યા, ઘટનાના CCTV તપાસની માગ

America : ઓહાયો રાજ્યના ગ્રેટર ક્લીવલેન્ડ વિસ્તારમાં આવેલા હિન્દુ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે મંદિર પર ઈંટો ફેંકીને હુમલો કર્યો હતો.

Kunjan Shukal
America : રાક્ષસી વાવાઝોડાનું બીજું નામ 'નોર ઈસ્ટર'

America : રાક્ષસી વાવાઝોડાનું બીજું નામ 'નોર ઈસ્ટર'

America : વાવાઝોડું અમેરિકાના પૂર્વીય દરિયાકાંઠાથી શરૂ કરીને નોર્થ કેરોલિના, ડેલાવેર, ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક અને સમગ્ર ન્યૂ ઇંગ્લેન્ડ (કનેક્ટિકટ, મેસેચ્યુસેટ્સ, રોડ આઇલેન્ડ વગેરે) સુધી હજારો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું.

Kunjan Shukal
G20 વેપાર મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા અમેરિકા જશે પીયૂષ ગોયલ, ભારત-અમેરિકા BTA પર પણ થશે ચર્ચા

G20 વેપાર મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા અમેરિકા જશે પીયૂષ ગોયલ, ભારત-અમેરિકા BTA પર પણ થશે ચર્ચા

G20 Trade Ministers Meeting : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર 2026 દરમિયાન અમેરિકાની મુલાકાત લેશે.

Kunjan Shukal
Blackbeard Missile : અમેરિકી હાઈપરસોનિક મિસાઈલ 'બ્લેકબિયર્ડ'નો પ્રથમ ટેસ્ટ સફળ, 7 મિનિટમાં જશે 800 કિલોમીટર દૂર

Blackbeard Missile : અમેરિકી હાઈપરસોનિક મિસાઈલ 'બ્લેકબિયર્ડ'નો પ્રથમ ટેસ્ટ સફળ, 7 મિનિટમાં જશે 800 કિલોમીટર દૂર

Blackbeard Missile : અમેરિકી નૌકાદળે પોતાના નવા હાઈપરસોનિક સ્ટ્રાઈક મિસાઈલ 'બ્લેકબિયર્ડ'ના પ્રથમ ફ્લાઈટ ટેસ્ટનો વીડિયો જાહેર કર્યો છે.

Kunjan Shukal
Iran America War : ઈરાની સેનાના ચીફ ઓફ સ્ટાફનો મોટો દાવો, કહ્યું 'હોર્મુઝ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ'

Iran America War : ઈરાની સેનાના ચીફ ઓફ સ્ટાફનો મોટો દાવો, કહ્યું 'હોર્મુઝ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ'

Iran America War : ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને લઈને તણાવ વચ્ચે ઈરાની સેનાના ચીફ ઓફ સ્ટાફ રિયર એડમિરલ હબીબોલ્લાહ સય્યારીનું મોટું નિવેદન સામે આવ્યું છે.

Kunjan Shukal
America-Chinaએ ટ્રેડ ટ્રુસ 10 જાન્યુઆરી 2027 સુધી લંબાવ્યો, મોટા વેપાર કરાર અંગે ચર્ચા ચાલુ

America-Chinaએ ટ્રેડ ટ્રુસ 10 જાન્યુઆરી 2027 સુધી લંબાવ્યો, મોટા વેપાર કરાર અંગે ચર્ચા ચાલુ

America-China : અમેરિકા અને ચીને બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર સંઘર્ષ વિરામને વધુ બે મહિના માટે લંબાવવાની સંમતિ આપી છે. હવે આ વ્યવસ્થા 10 જાન્યુઆરી 2027 સુધી ચાલુ રહેશે.

Kunjan Shukal