
Vietnam Flood: વિયેતનામના મધ્ય ક્વાંગ નગાઈ પ્રાંતમાં ભારે વરસાદથી 1,700 ઘરો પાણીમાં ગરકાવ થયા છે. અનેક માર્ગો પર ભૂસ્ખલન થતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

Diwali 2026: UAEના ઉપરાષ્ટ્રપતિ સહિત વિશ્વભરના નેતાઓ અને રાજદ્વારીઓએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. જાણો વિદેશી દૂતાવાસોમાં કેવી રીતે ઉજવાયો પ્રકાશનો પર્વ.

Liechtenstein: લિક્ટેંસ્ટાઈનના પ્રિન્સ એલોઈસ ભારતની રાજકીય મુલાકાતે આવી રહ્યાં છે. PM નરેન્દ્ર મોદી અને એસ. જયશંકર સાથે રાષ્ટ્રપતિ ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠક કરશે.

India Israel Relations: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી.

Delhi: ભારત અને પોલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે ગુરુવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

World News: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ઈઝરાયેલની મુલાકાત લઈને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ગુપ્ત બેઠક કરી હતી.

IndiaUS Relations: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે જોડાયેલા નવા પ્રતિબંધો અને ટેરિફની જોગવાઈઓના અમલમાંથી હાલ પૂરતી છૂટ આપવાનો નિર્ણય લીધો છે.

Earthquake In Pakistan: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા નોંધાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.7 નોંધાઈ હતી.

China Europe Deal : બંને પક્ષો વચ્ચે વેપાર અને રોકાણ પરામર્શ વ્યવસ્થા હેઠળ થયેલી ચર્ચાથી વેપાર સંબંધોમાં વધતા તણાવને ટાળવા અને સ્થિર ભાગીદારી જાળવવાનો માર્ગ મોકળો થયો છે.

Russia-Ukraine : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'એનર્જી સીઝફાયર'નો દાવો કર્યો છે.

Pakistan : પાકિસ્તાનમાં રાજકીય અને સુરક્ષાકીય પરિસ્થિતિ વચ્ચે સંઘીય સરકારે રવિવારે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ઈમરજન્સી અને ગવર્નર શાસન લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

Mass Shooting In America : અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના એરી શહેરમાં શુક્રવારે સાંજે સામૂહિક ગોળીબારની ભયાનક ઘટના સામે આવી છે.

Fly Dubai Case: ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં ભારતીય કેપ્ટન પર થયેલા કથિત હુમલા અને વિમાન હાઈજેક કરવાના પ્રયાસના મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ તપાસ શરૂ કરી છે.

America : ફ્લોરિડા પેનહેન્ડલ અને અલાબામા વિસ્તારમાં વાવાઝોડું ઈસાઈસે ભારે તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે 7.26 લાખથી વધુ વીજ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ

Saudi Arabia Blast : સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ગુરુવારે એક પછી એક અનેક વિસ્ફોટના અહેવાલો સામે આવ્યા છે. તેમાં કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક થયેલો મોટો વિસ્ફોટ પણ સામેલ છે.

America : અમેરિકામાં સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવેલું પ્રથમ 'તમીર' ઈન્ટરસેપ્ટર ઈઝરાયેલને સોંપવામાં આવ્યું છે. 'તમીર' ઈઝરાયેલની પ્રખ્યાત આયર્ન ડોમ એર અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતું મહત્વનું ઈન્ટરસેપ્ટર છે.