
Surat Family Murder Case: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીકથી પસાર થતી નહેરમાં એક શ્રમજીવી પરિવારને ફેંકી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Bettiah Robbery: બિહારના બેટિયામાં સેનકો ગોલ્ડ શોરૂમમાં દિવસ દરમિયાન 9 હથિયારધારી બદમાશોએ લૂંટ ચલાવી. કર્મચારીઓને બંધક બનાવી ઘરેણાં લૂંટ્યાની આશંકા છે.

Surat News: સુરતના કતારગામ વિસ્તારમાં રૂપિયા 30,000ની લેતીદેતીના વિવાદમાં મિત્રએ જ મિત્રની ઘાતકી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Surat News: સુરત શહેરના કોસાડ આવાસ વિસ્તારમાં પિતાની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય ઘરકામ બાબતે થયેલી તકરાર લોહિયાળ ઘટનામાં પરિણમી હતી.

Kalol News: ગાંધીનગર જિલ્લાના છત્રાલ GIDC વિસ્તારમાં આવેલી ગણેશ ઈલેક્ટ્રિક વર્ક્સમાં થયેલી ઘરફોડ ચોરીનો કલોલ તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી લીધો છે.

Surat News: સુરતમાં વીમા પોલિસીના રૂપિયા પરત અપાવવાના બહાને રૂપિયા 1.50 કરોડથી વધુની ઓનલાઈન છેતરપિંડી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

Surat News: રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર મોબાઈલ ચોરીની શંકામાં એક વ્યક્તિએ પોતાના જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે.

Gir Somnath News: ઉના તાલુકાના પસવાળા ગામના સરપંચ ભીમાભાઈ જાદવ પર છરી વડે જીવલેણ હુમલો કરવાના કેસમાં પોલીસને સફળતા મળી છે.

Botad News: ગુજરાતમાં ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટા અને મની ગેમિંગ સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

Kutch News: પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Ahmedabad News: અમદાવાદની નરોડા પોલીસે નાના ચિલોડા સર્કલ પાસેથી 0.77 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરીને નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે.

Surat News: રાત્રિના સમયે ટેન્કરોમાંથી કેમિકલ કાઢીને અન્ય વાહનોમાં ભરી સસ્તા ભાવે વેચવાના કૌભાંડનો ખુલાસો થયો છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Kutch News: પોલીસ દ્વારા ઘાસના ગોડાઉનમાં ગુપ્ત રૂમ બનાવી છુપાવવામાં આવેલો વિદેશી દારૂ, બીયર અને શંકાસ્પદ ટ્રેલરમાંથી ચોખાની બોરીઓ સહિત કુલ રૂ. 72,28,190નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ગોળીબાર કેસમાં કોટામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી કેબ દ્વારા ભાગીને સુરત આવ્યા હતા, તેના સીસીટીવી સામે આવ્યા છે.

Rajkot News: રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે જસદણના આટકોટ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કરમાળકોટડા ગામની સીમમાં દરોડો પાડીને ગાંજાના ત્રણ છોડ ઝડપી પાડ્યા છે.

Mahisagar News: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગરીયા ગામે પ્રવીણભાઈ વણકરની હત્યાના કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.