
Surat News: મહિધરપુરા પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી અગાઉના NDPS ગુનામાં વોન્ટેડ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Surat Limbayat Police Firing : સુરત શહેરમાં લૂંટના આરોપીને પકડવા ગયેલી લીંબાયત પોલીસની ટીમ પર આરોપીએ ચપ્પુથી હુમલો કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું.

Surat Drug Crackdown: એક જ દિવસમાં NDPS એક્ટ હેઠળ 10 અલગ-અલગ ગુનાઓ શોધી કાઢી 10 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

Surat News: સુરતના કતારગામ વિસ્તારમાં રૂપિયા 30,000ની લેતીદેતીના વિવાદમાં મિત્રએ જ મિત્રની ઘાતકી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Surat Police Diwali Campaign: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા સ્થાનિક કારીગરો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 'વોકલ ફોર લોકલ' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Surat News: તહેવારો દરમિયાન અનેક લોકો વતન અથવા ફરવા માટે બહાર જતા હોવાથી રહેણાક સોસાયટીઓ અને મકાનોની સુરક્ષા સામે જોખમ ઊભું થતું હોય છે.

Surat Murder Case: સંગઠિત ગુનાખોરીને અંકુશમાં લેવા માટે ગેંગના સભ્યો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) કાયદાની કલમો ઉમેરવામાં આવી છે.

Surat News: સુરતના અડાજણ વિસ્તારમાં પાલનપુર જકાતનાકા પાસે વેપારી સાથે ઝપાઝપી કરી રૂપિયા 3.75 લાખની લૂંટ ચલાવવાના બનાવનો પોલીસે ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

Surat : શહેરમાં વાહનચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવા રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે વાહન અને મોબાઈલ ફોનની ચોરી કરતી હોવાની આશંકા ધરાવતી આંતરરાજ્ય ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા.

Surat : સુરત શહેરમાં મારામારીની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલા શિવાપાર્કમાં મોડી રાત્રે બાઈક અથડાવવાની સામાન્ય બાબતે બે જૂથ સામસામે આવી જતાં ભારે હોબાળો મચ્યો.

E-Rakshak Hackathon Surat: સાયબર ક્રાઇમ પર નિયંત્રણ મેળવવા અને ડિજિટલ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ટેકનોલોજી આધારિત ઉકેલો વિકસાવવાની દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી છે. સુરતના સરદાર વલ્લભભાઈ નેશનલ...

Surat : સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં પરિવારના ત્રણ સભ્યોની હત્યાના ચકચારી મામલે પોલીસ તપાસમાં મહત્વની વિગતો સામે આવી છે.

Surat : સુરતમાં ખંડણી અને આઈટી એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાને પુણા પોલીસે ઝડપી પાડી છે.

Surat: સુરત જિલ્લાના કીમ ગામમાં વર્ષોથી ફૂલ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી શ્રમજીવી મહિલા અલકાબેન માળીના ઘરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ કીમ પોલીસે ઉકેલી કાઢ્યો છે.

Surat : સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા માટે કામરેજના ઘલુડી હેડક્વાર્ટર ખાતે હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Surat : માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. ઘટનાને લઈને ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી.