સ

સુરતના સમાચાર

Surat News: નકલી પોલીસ બની ખંડણી વસૂલતા 4 આરોપી ઝડપાયા, ફરિયાદીનું અપહરણ કરી પડાવ્યા રૂપિયા 4 લાખ

Surat News: નકલી પોલીસ બની ખંડણી વસૂલતા 4 આરોપી ઝડપાયા, ફરિયાદીનું અપહરણ કરી પડાવ્યા રૂપિયા 4 લાખ

Surat News: સુરતના સરથાણા પોલીસને મોટી સફળતા મળી છે. ગાંધીનગર પોલીસની ખોટી ઓળખ આપીને લોકોને ધમકાવી અપહરણ અને ખંડણી વસૂલતા ચાર આરોપીઓને સરથાણા પોલીસે ઝડપી પાડ્યા છે.

Kunjan Shukal
Surat RTO News: દિવાળી પહેલા સુરત RTOનો મોટો નિર્ણય, હવે શનિવાર-રવિવાર પણ કચેરી ચાલુ રહેશે

Surat RTO News: દિવાળી પહેલા સુરત RTOનો મોટો નિર્ણય, હવે શનિવાર-રવિવાર પણ કચેરી ચાલુ રહેશે

Surat RTO News: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) દ્વારા વાહનચાલકો અને અરજદારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Kunjan Shukal
Surat News: રૂપિયા 1.50 કરોડની વીમા છેતરપિંડીનો પર્દાફાશ, ગાઝિયાબાદથી ત્રણ આરોપીઓ ઝડપાયા

Surat News: રૂપિયા 1.50 કરોડની વીમા છેતરપિંડીનો પર્દાફાશ, ગાઝિયાબાદથી ત્રણ આરોપીઓ ઝડપાયા

Surat News: સુરતમાં વીમા પોલિસીના રૂપિયા પરત અપાવવાના બહાને રૂપિયા 1.50 કરોડથી વધુની ઓનલાઈન છેતરપિંડી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

Kunjan Shukal
Surat News: રેલવે સ્ટેશન પર હત્યાથી મચી હતી ચકચાર, આરોપીની કરાઈ ધરપકડ

Surat News: રેલવે સ્ટેશન પર હત્યાથી મચી હતી ચકચાર, આરોપીની કરાઈ ધરપકડ

Surat News: રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર મોબાઈલ ચોરીની શંકામાં એક વ્યક્તિએ પોતાના જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે.

Kunjan Shukal
Surat News: હોટ મિક્સિંગના પ્લાસ્ટિક વેસ્ટનો કાયમી નિકાલ કરાશે, પાલિકા મૂકશે 4 બેલિંગ મશીન

Surat News: હોટ મિક્સિંગના પ્લાસ્ટિક વેસ્ટનો કાયમી નિકાલ કરાશે, પાલિકા મૂકશે 4 બેલિંગ મશીન

Surat News: સુરત શહેરમાં હોટ મિક્સિંગના પ્લાસ્ટિક વેસ્ટ કચરામાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ અને કચરાના નિકાલની સમસ્યાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Kunjan Shukal
Surat Murder Case: ભેસ્તાન હત્યા કેસમાં રાહુલ મંડલ ગેંગ સામે GUJCTOC હેઠળ કાર્યવાહી

Surat Murder Case: ભેસ્તાન હત્યા કેસમાં રાહુલ મંડલ ગેંગ સામે GUJCTOC હેઠળ કાર્યવાહી

Surat Murder Case: સંગઠિત ગુનાખોરીને અંકુશમાં લેવા માટે ગેંગના સભ્યો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) કાયદાની કલમો ઉમેરવામાં આવી છે.

Kunjan Shukal
Surat Fake Doctor Award Row: બોગસ ડોક્ટરને સન્માન આપવાનો મામલો, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી કડક ચેતવણી

Surat Fake Doctor Award Row: બોગસ ડોક્ટરને સન્માન આપવાનો મામલો, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી કડક ચેતવણી

Surat News: સુરતમાં બોગસ ડોક્ટરને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે સન્માન આપવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે.

Kunjan Shukal
Surat Bogus Doctor: ડીંડોલીમાં બોગસ ડોક્ટરો સામે મેગા રેડ, ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા 9 તબીબો ઝડપાયા

Surat Bogus Doctor: ડીંડોલીમાં બોગસ ડોક્ટરો સામે મેગા રેડ, ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા 9 તબીબો ઝડપાયા

Surat Bogus Doctor: સુરતના ડીંડોલી વિસ્તારમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બોગસ તબીબો સામે સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે.

Kunjan Shukal
Surat News: રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં વધુ એક મહિલા ડોક્ટરની ધરપકડ

Surat News: રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં વધુ એક મહિલા ડોક્ટરની ધરપકડ

Surat News: સુરત સિવિલ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર ડો. હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે.

Kunjan Shukal
Surat Fake Doctors: બોગસ ડોક્ટરો સામે કડક કાર્યવાહી, દવા સપ્લાય કરતા કેમેસ્ટ વેપારીઓ પર પણ તવાઈ

Surat Fake Doctors: બોગસ ડોક્ટરો સામે કડક કાર્યવાહી, દવા સપ્લાય કરતા કેમેસ્ટ વેપારીઓ પર પણ તવાઈ

Surat Fake Doctors: સુરત શહેરમાં બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી વધુ કડક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Kunjan Shukal
Surat News: નાના વરાછામાં ધોળા દિવસે આતંક, કારચાલક પર હુમલો કરી કાચ તોડ્યા

Surat News: નાના વરાછામાં ધોળા દિવસે આતંક, કારચાલક પર હુમલો કરી કાચ તોડ્યા

Surat News: શહેરમાં અસામાજિક તત્ત્વોની જાહેરમાં ગુંડાગીરીની ઘટના સામે આવી છે. નાના વરાછા ઢાળ પાસે ધોળા દિવસે રસ્તા વચ્ચે એક કારચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો.

Kunjan Shukal
Surat News: સુરત ફાયર વિભાગ એક્શન મોડમાં, દિવાળીના 3 દિવસ ફાયર જવાનોની રજાઓ રદ, 24 કલાક સ્ટેન્ડબાય રહેશે ટીમ

Surat News: સુરત ફાયર વિભાગ એક્શન મોડમાં, દિવાળીના 3 દિવસ ફાયર જવાનોની રજાઓ રદ, 24 કલાક સ્ટેન્ડબાય રહેશે ટીમ

Surat News: દિવાળીના તહેવાર દરમિયાન આગ લાગવાની ઘટનાઓ અને અન્ય આપત્તિઓને પહોંચી વળવા સુરત ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે.

Kunjan Shukal
Surat News: કપાસની આયાત ડ્યુટીની મુક્તિ ન લંબાવવા PM મોદીને લખાયો પત્ર

Surat News: કપાસની આયાત ડ્યુટીની મુક્તિ ન લંબાવવા PM મોદીને લખાયો પત્ર

Surat News: કપાસના રૂ પરની 11 ટકા આયાત ડ્યુટીની મુક્તિ લંબાવવામાં ન આવે તેવી માગ સાથે દેલાડના જયેશભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજૂઆત કરી છે.

Kunjan Shukal
Surat News: ભાગળમાં વાજતે-ગાજતે નીકળી અંબાજી માતાજીની 58મી રથયાત્રા, દર્શન માટે ઉમટ્યા ભક્તો

Surat News: ભાગળમાં વાજતે-ગાજતે નીકળી અંબાજી માતાજીની 58મી રથયાત્રા, દર્શન માટે ઉમટ્યા ભક્તો

Surat News: સુરત શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય માહોલ વચ્ચે ભાગળ ખાતે આવેલા અંબાજી મંદિર દ્વારા માતાજીની 58મી રથયાત્રા ભવ્ય રીતે કાઢવામાં આવી હતી.

Kunjan Shukal
Surat News: જહાંગીરપુરામાં કેમિકલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 3 આરોપીઓ ઝડપાયા, રૂપિયા 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત

Surat News: જહાંગીરપુરામાં કેમિકલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 3 આરોપીઓ ઝડપાયા, રૂપિયા 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત

Surat News: રાત્રિના સમયે ટેન્કરોમાંથી કેમિકલ કાઢીને અન્ય વાહનોમાં ભરી સસ્તા ભાવે વેચવાના કૌભાંડનો ખુલાસો થયો છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Kunjan Shukal
Surat News: અડાજણમાં વેપારી પાસેથી રૂપિયા 3.75 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, 4 આરોપીઓ ઝડપાયા

Surat News: અડાજણમાં વેપારી પાસેથી રૂપિયા 3.75 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, 4 આરોપીઓ ઝડપાયા

Surat News: સુરતના અડાજણ વિસ્તારમાં પાલનપુર જકાતનાકા પાસે વેપારી સાથે ઝપાઝપી કરી રૂપિયા 3.75 લાખની લૂંટ ચલાવવાના બનાવનો પોલીસે ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

Kunjan Shukal