
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને ફરી કેપ્ટન બનાવ્યા બાદ જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટન બનવાની ઓફર કરી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

Mumbai Indians Captain: મુંબઈ ઈન્ડિયન્સે IPL 2027 માટે રોહિત શર્માને ફરી કેપ્ટન બનાવ્યો છે. હાર્દિક પંડ્યાના સ્થાને રોહિત ટીમની કમાન સંભાળશે, જ્યારે કાયરન પોલાર્ડ નવો હેડ કોચ બન્યો છે.

IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સ 27 નવેમ્બરે સાંજે 5:45 વાગ્યે IPL 2027ના નવા કેપ્ટરની જાહેરાત કરશે. પોસ્ટની ટાઈમિંગને કારણે રોહિત શર્માની વાપસીની અટકળો તેજ બની છે.

ICC ODI Ranking: ICCની નવી વનડે રેન્કિંગમાં શુભમન ગિલ પ્રથમ સ્થાને યથાવત્ છે, જ્યારે રોહિત શર્મા એક સ્થાન નીચે આવ્યો છે. વિરાટ કોહલી ત્રીજા નંબરે છે.

IND Vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડની ચોથી વનડેમાં શુભમન ગિલ અને કેએલ રાહુલ નહીં રમે. રોહિત શર્મા સાથે ઋતુરાજ ગાયકવાડ કે ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે.

Rohit Sharma: રોહિત શર્માએ બીજી વનડેમાં 2 છગ્ગા ફટકારી ન્યૂઝીલેન્ડ સામે 51 છગ્ગા પૂરા કર્યા અને શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડી ઈતિહાસ રચ્યો.

Shubman Gill: ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્માના શાનદાર રનઆઉટને શુભમન ગિલે મેચનો ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યો અને ફીલ્ડિંગનાં વખાણ કર્યા.

ભારતીય બેટ્સમેને હંમેશા ODI ક્રિકેટમાં પ્રભુત્વ મેળવ્યું છે. એક્ટિવ બેટ્સમેનમાં પણ ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન છે. એવા એક્ટિવ ભારતીય ખેલાડીઓ વિશે જાણો, કે જેમને ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે.

Vadodara: વડોદરાના કોફી આર્ટિસ્ટ ઉદય કોર્ડેનું સપનું સાકાર થયું છે. ન્યૂઝીલેન્ડમાં પુત્રએ રોહિત શર્માને ભેટ અનોખું કોફી પેઈન્ટિંગ આપ્યું છે. હવે વિરાટ કોહલીને ગિફ્ટ આપવાનો પ્રયાસ કરશે.

ODI ક્રિકેટના ઈતિહાસમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા છે? તમને એવા ભારતીય બેટર વિશે જણાવી દઈએ કે જેણે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ બનાવ્યા છે.

વિરાટ અને સચિન બંનેના નામે લિસ્ટ A ક્રિકેટમાં 60-60 સદી છે. જો વિરાટ કોહલી વધુ એક સદી ફટકારવામાં સફળ રહે છે, તો તે લિસ્ટ A ક્રિકેટમાં 61 સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બનશે.

Karisma Kapoor સાથે હિટમેને ડાન્સ કર્યો. કરિશ્માએ રોહિતને ડાન્સ શીખવાડ્યો. રોહિત શર્માના શો "ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા" ને ઘણો પ્રેમ મળી રહ્યો છે.

Ind Vs NZ: ન્યુઝીલેન્ડના પ્રવાસ પર અભિષેક શર્મા અને સંજુ સેમસને ધૂમ મચાવી, જેમાં બંનેએ પહેલી મેચમાં જ ધમાકેદાર શરૂઆત કરી અને રોહિત-રાહુલ જોડીનો રેકોર્ડ તોડ્યો.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફરી એકવાર T20 ઈન્ટરનેશનલ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. 5 મેચની સિરીઝની પહેલી મેચ 22 ઓક્ટોબરે રમાશે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે બંને ટીમ વચ્ચે રમાયેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં કયા ભારતીય બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા છે.

રોહિત અને વિરાટ વિશ્વના સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં સામેલ છે. બંને બેટ્સમેન હજુ પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક્ટિવ છે. તમને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા એક્ટિવ ક્રિકેટર વિશે જણાવી દઈએ.

ODIમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનના લિસ્ટમાં સચિન તેંડુલકરનું નામ ટોપ પર છે, જ્યારે રોહિત શર્મા આ લિસ્ટમાં ચોથા નંબરે છે.