
Vietnam Flood: વિયેતનામના મધ્ય ક્વાંગ નગાઈ પ્રાંતમાં ભારે વરસાદથી 1,700 ઘરો પાણીમાં ગરકાવ થયા છે. અનેક માર્ગો પર ભૂસ્ખલન થતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

Pakistan Bus Accident: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં મકરાન કોસ્ટલ હાઈવે પર મુસાફર બસ અને LPG ગેસ ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે.

Diwali 2026: UAEના ઉપરાષ્ટ્રપતિ સહિત વિશ્વભરના નેતાઓ અને રાજદ્વારીઓએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. જાણો વિદેશી દૂતાવાસોમાં કેવી રીતે ઉજવાયો પ્રકાશનો પર્વ.

Kenya Road Accident: દક્ષિણ-પૂર્વ કેન્યામાં નૈરોબી-મોમ્બાસા હાઈવે પર રવિવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.

Russia Su-30SM Crash: રશિયાના કલિનિનગ્રાદ વિસ્તારમાં ચેર્યાખોવ્સ્ક જિલ્લામાં ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન Su-30SM ફાઈટર જેટ ક્રેશ થયું છે. તિમોફેયેવકા અને ઝેલ્યોનોઈ બોર ગામ વચ્ચે વિમાન તૂટી પડ્યું હતું.

World News: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ઈઝરાયેલની મુલાકાત લઈને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ગુપ્ત બેઠક કરી હતી.

America: અમેરિકાના ઈલિનોઈસ રાજ્યના ઓરોરા શહેરમાં હિન્દુ મંદિર પર ફાયરિંગ કરવાના કથિત ષડયંત્રને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. આ મામલે 19 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

China Europe Deal : બંને પક્ષો વચ્ચે વેપાર અને રોકાણ પરામર્શ વ્યવસ્થા હેઠળ થયેલી ચર્ચાથી વેપાર સંબંધોમાં વધતા તણાવને ટાળવા અને સ્થિર ભાગીદારી જાળવવાનો માર્ગ મોકળો થયો છે.

Russia-Ukraine : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'એનર્જી સીઝફાયર'નો દાવો કર્યો છે.

Pakistan : પાકિસ્તાનમાં રાજકીય અને સુરક્ષાકીય પરિસ્થિતિ વચ્ચે સંઘીય સરકારે રવિવારે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ઈમરજન્સી અને ગવર્નર શાસન લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

Mass Shooting In America : અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના એરી શહેરમાં શુક્રવારે સાંજે સામૂહિક ગોળીબારની ભયાનક ઘટના સામે આવી છે.

Fly Dubai Case: ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં ભારતીય કેપ્ટન પર થયેલા કથિત હુમલા અને વિમાન હાઈજેક કરવાના પ્રયાસના મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ તપાસ શરૂ કરી છે.

America : ફ્લોરિડા પેનહેન્ડલ અને અલાબામા વિસ્તારમાં વાવાઝોડું ઈસાઈસે ભારે તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે 7.26 લાખથી વધુ વીજ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ

America : અમેરિકામાં સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવેલું પ્રથમ 'તમીર' ઈન્ટરસેપ્ટર ઈઝરાયેલને સોંપવામાં આવ્યું છે. 'તમીર' ઈઝરાયેલની પ્રખ્યાત આયર્ન ડોમ એર અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતું મહત્વનું ઈન્ટરસેપ્ટર છે.

Pakistan : ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. મર્દાન જિલ્લામાં ભારે વરસાદના કારણે એક મકાનની છત ધરાશાયી થતાં સાત વર્ષના બાળકનું મોત થયું.

Kenya : કેન્યામાં બુન્ડિબુગ્યો ઈબોલા વાયરસ ડિસીઝ (EVD)નો પ્રથમ કેસ નોંધાયો છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે આ કેસની પુષ્ટિ કરી હતી.