
Jamnagar News: જામનગરના રણજીતસાગર ડેમમાંથી ફાયર બ્રિગેડે ત્રણ દિવસમાં 17 મોટી માછીમારીની જાળ બહાર કાઢી તેનો નાશ કર્યો.

Jamnagar: જામનગરની નેશનલ હાઈસ્કૂલ ખાતે વિદ્યાસહાયક ભરતી કેમ્પમાં ધોરણ 1થી 5 માટે આશરે 325 ઉમેદવારોને શાળાઓ ફાળવવામાં આવી.

Jamnagar News: જામનગરમાં સંવિધાન ગૌરવ દિવસના કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે મહિલા અનામત મુદ્દે વિપક્ષ પર પ્રહાર કર્યા અને યુવાનોને રાષ્ટ્રપ્રત્યેની ફરજો નિભાવવાનો સંદેશ આપ્યો.

Jamnagar News: જામનગર મનપાએ રૂપિયા 5.87 લાખનો મિલકત વેરો બાકી હોવાના પગલે ત્રણ મિલકતો સીલ કરી છે.

Jamnagar News: જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર બે આખલાઓ વચ્ચે જંગ થતાં અનેક વાહનો અડફેટે આવ્યાં અને વાહનચાલકોમાં અફરાતફરી સર્જાઈ.

Sahayata Setu 2026: જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના દ્વારા બહુરાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત ‘સહાયતા સેતુ 2026’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

Sahayata Setu Exercise 2026: ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે બહુરાષ્ટ્રીય સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત 'સહાયતા સેતુ-2026' (AJHE-26)નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Jamnagar Illegal Sand Mining: જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ગેરકાયદે સાદી રેતીના ખનન સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

Jamnagar Lift Problem: જામનગર મહાનગરપાલિકાની વહીવટી કચેરીમાં લિફ્ટની અવારનવાર સર્જાતી સમસ્યાને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Jamnagar: જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે 17થી 19 નવેમ્બર દરમિયાન બહુ-રાષ્ટ્રીય ‘સહાયતા સેતુ’ કવાયત યોજાશે. 19મી નવેમ્બરે વિમાનો, હેલિકોપ્ટર અને બચાવ ટુકડીઓ દ્વારા નિદર્શન થશે.

Jamnagar News: શહેરના સુમેર ક્લબ રોડ પર આવેલી હોટલ સુમુખમાં દરોડો પાડીને પંજાબના બે શખ્સોને હેરોઈનના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

Jamnagar: જામનગરમાં 17થી 19 નવેમ્બર 2026 દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા 'સહાયતા સેતુ' HADR કવાયત યોજાશે. અનેક દેશો અને રાષ્ટ્રીય એજન્સીઓ ભાગ લેશે.

Jamnagar News: ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિવાળી વેકેશનના સમયપત્રકનું જિલ્લાની તમામ શાળાઓમાં ચુસ્તપણે પાલન કરાવવામાં આવે તેવી માગ સાથે યુવા કોંગ્રેસ અને NSUI મેદાને આવ્યા છે.

Jamnagar News: જામનગર જિલ્લામાં દિવાળીના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્રએ તૈયારીઓ તેજ કરી છે.

Jamnagar LCB Raid: જામનગર જિલ્લામાં દારૂબંધી અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે.

Jamnagar News: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક નોંધાઈ રહી છે. દિવાળીના તહેવાર વચ્ચે પણ યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.