
Yashasvi Jaiswal: ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ 6 બોલમાં શૂન્ય પર આઉટ થયો. આ સાથે WTCમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનારો ભારતીય બેટર બન્યો.

ICC ODI Ranking: ICCની નવી વનડે રેન્કિંગમાં શુભમન ગિલ પ્રથમ સ્થાને યથાવત્ છે, જ્યારે રોહિત શર્મા એક સ્થાન નીચે આવ્યો છે. વિરાટ કોહલી ત્રીજા નંબરે છે.

IND Vs NZ: 13 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડે ટીમ ઈન્ડિયાના 2 ખેલાડીઓ - શ્રેયસ ઐયર અને વિરાટ કોહલી માટે મહત્વપૂર્ણ બનવાની છે.

ICC Ranking: ICCની નવી વનડે રેન્કિંગમાં શુભમન ગિલ 822 પોઈન્ટ સાથે નંબર-1 છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે માત્ર 27 પોઈન્ટનું અંતર છે.

Virat Kohli: વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે 1,978 ODI રન બનાવી રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો અને સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો.

Virat Kohli: વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં 74 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી અને તેની સાથે તેને ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા.

Virat Kohli Birthday: વિરાટ કોહલીએ 38મા જન્મદિવસે પોતાની ફેવરિટ વનડે ઈનિંગનો ખુલાસો કર્યો. અનેક સદીઓ કરતાં તેને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં રમેલી 43 રનની ઈનિંગ પસંદ કરી.

Virat Kohli: વિરાટ કોહલીએ વનડેમાં નંબર-3 પર 13 હજાર રન પૂરા કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી. આ સિદ્ધિ હાંસલ કરનારો તે વિશ્વના પ્રથમ બેટ્સમેન બન્યો.

Ind Vs NZ: વિરાટ કોહલીએ 51 બોલમાં 74 રન ફટકાર્યા. ભારતે ન્યૂઝીલેન્ડને પ્રથમ વનડેમાં DLS નિયમ હેઠળ 5 વિકેટે હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી.

ભારતીય બેટ્સમેને હંમેશા ODI ક્રિકેટમાં પ્રભુત્વ મેળવ્યું છે. એક્ટિવ બેટ્સમેનમાં પણ ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન છે. એવા એક્ટિવ ભારતીય ખેલાડીઓ વિશે જાણો, કે જેમને ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે.

Vadodara: વડોદરાના કોફી આર્ટિસ્ટ ઉદય કોર્ડેનું સપનું સાકાર થયું છે. ન્યૂઝીલેન્ડમાં પુત્રએ રોહિત શર્માને ભેટ અનોખું કોફી પેઈન્ટિંગ આપ્યું છે. હવે વિરાટ કોહલીને ગિફ્ટ આપવાનો પ્રયાસ કરશે.

Abhishek Sharmaએ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20I માં શાનદાર બેટિંગ કરી. તેને સદી ફટકારી અને અનેક રેકોર્ડ બનાવ્યા. વિરાટ કોહલીને પાછળ છોડ્યો.

Virat Kohli: ભારતીય ટીમ 4 નવેમ્બરથી 5 વનડે મેચની ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ રમવાની છે, જેમાં વિરાટ કોહલી પણ ટીમનો ભાગ છે, તેનો તૈયારીનો વીડિયો મેચ પહેલા સામે આવ્યો છે.

વિરાટ અને સચિન બંનેના નામે લિસ્ટ A ક્રિકેટમાં 60-60 સદી છે. જો વિરાટ કોહલી વધુ એક સદી ફટકારવામાં સફળ રહે છે, તો તે લિસ્ટ A ક્રિકેટમાં 61 સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બનશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફરી એકવાર T20 ઈન્ટરનેશનલ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. 5 મેચની સિરીઝની પહેલી મેચ 22 ઓક્ટોબરે રમાશે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે બંને ટીમ વચ્ચે રમાયેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં કયા ભારતીય બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા છે.

રોહિત અને વિરાટ વિશ્વના સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં સામેલ છે. બંને બેટ્સમેન હજુ પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક્ટિવ છે. તમને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા એક્ટિવ ક્રિકેટર વિશે જણાવી દઈએ.