ફોટો ગેલેરી

Yashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલે શરમજનક રેકોર્ડ બનાવ્યો, વિરાટ કોહલીને છોડ્યો પાછળ

Yashasvi Jaiswal: ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ 6 બોલમાં શૂન્ય પર આઉટ થયો. આ સાથે WTCમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનારો ભારતીય બેટર બન્યો.
Nancy Shukal
Nancy Shukal
1 / 5
Gallery Image 1

વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સદી ચૂકી ગયેલા ભારતના ઓપનર યશસ્વી જયસ્વાલની ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં શરૂઆત ખરાબ રહી હતી.

2 / 5
Gallery Image 2

ટીમ ઈન્ડિયાએ મેચના બીજા દિવસે બેટિંગ શરૂ કરી હતી પરંતુ યશસ્વી જયસ્વાલને પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર મેટ હેનરીએ બોલ્ડ કર્યો હતો.

3 / 5
Gallery Image 3

આ ઈનિંગમાં 6 બોલનો સામનો કર્યા પછી પણ યશસ્વી જયસ્વાલ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો, આમ તેને 0 પર આઉટ થવાનો નવો રેકોર્ડ બનાવ્યો.

4 / 5
Gallery Image 4

યુવા ઓપનર યશસ્વી WTC ઈતિહાસમાં 0 પર સૌથી વધુ આઉટ થનારો ભારતીય બેટ્સમેન બન્યો. તેને વિરાટ કોહલને પાછળ છોડી દીધો. ચેતેશ્વર પૂજારાને પાછળ છોડ્યા છે. યશસ્વી જયસ્વાલ 8 વખત, વિરાટ કોહલી 7 વખત અને ચેતેશ્વર પૂજારા 6 વખત શૂન્ય પર આઉટ થયા છે.

5 / 5
Gallery Image 5

યશસ્વી જયસ્વાલ હવે સેનાના તમામ દેશોમાં ટેસ્ટ મેચમાં શૂન્ય રન પર આઉટ થનાર છઠ્ઠા ભારતીય ખેલાડી બન્યો છે. તેના પહેલા અનિલ કુંબલે, હરભજન સિંહ, ઝહીર ખાન, ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ આ લિસ્ટનો ભાગ હતા.

AUTHOR
Nancy Shukal

Nancy Shukal

Nancy Shukal is a digital journalist with experience since 2022, specializing in sports journalism and content creation. She currently works as Chief Sub Editor at Growth Now News, where she oversees news content and editorial quality. With a strong passion for sports, she focuses on delivering accurate, engaging, and timely sports coverage.