
Amit Shah: વડોદરામાં દ્વારકેશલાલજી મહારાજના 60મા જન્મદિને યોજાયેલા વિશ્વ કલ્યાણ મહોત્સવને અમિત શાહે વર્ચ્યુઅલી સંબોધ્યો અને વલ્લભાચાર્યના પ્રાગટ્યસ્થળના વિકાસની માહિતી આપી.

Vadodara News: ડભોઈના કાયાવરોન ગામ પાસે લક્ઝરી કાર ઝાડ સાથે અથડાતાં શિનોર તાલુકાની મહિલાનું મોત થયું, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો.

Vadodara News: વડોદરાના સયાજીબાગમાં રૂપિયા 12.70 કરોડના ખર્ચે મગર નિરીક્ષણ પુલ બનાવવાનો પ્રસ્તાવ છે. પ્રવાસીઓ સુરક્ષિત અંતરેથી વિશ્વામિત્રીના મગરો નિહાળી શકશે.

Vadodara News: કંપનીમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન 12 મીટર ઊંચા સેડ પરથી નીચે પટકાતાં 49 વર્ષીય કર્મચારીનું મોત નીપજ્યું છે.

Vadodara Fire News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

WPL 2027: WPL 2027નું શેડ્યૂલ જાહેર થયું છે. 14 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી વડોદરા અને મુંબઈમાં 22 મેચ રમાશે. RCB અને MI વચ્ચે પ્રથમ મેચ રમાશે.

Vadodara News: વડોદરા શહેરમાં જાહેર પ્રતિનિધિ અને મહાનગરપાલિકાના અધિકારી વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચકચાર મચાવી છે.

CNG-PNG Price Hike: વડોદરામાં દિવાળી પહેલાં જ સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

Vadodara News: સાવલી નજીક દોડકા ટોલનાકા પાસે વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો છે. વડોદરા ગ્રામ્ય LCBએ બાતમીના આધારે કાર્યવાહી કરીને વિદેશી દારૂ ભરેલી એક આઈસર ટ્રક ઝડપી પાડી.

Vadodara: વડોદરાના કોફી આર્ટિસ્ટ ઉદય કોર્ડેનું સપનું સાકાર થયું છે. ન્યૂઝીલેન્ડમાં પુત્રએ રોહિત શર્માને ભેટ અનોખું કોફી પેઈન્ટિંગ આપ્યું છે. હવે વિરાટ કોહલીને ગિફ્ટ આપવાનો પ્રયાસ કરશે.

Vadodara: ગુજરાતના વડોદરાના પ્રતિભાશાળી કલાકાર શાહેના ગાંધી માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. તેમની ચાર દાયકાથી વધુની કલાસાધનાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બિરદાવવામાં આવી છે.

Vadodara News: વડોદરા શહેરના એમજી રોડ પર આવેલી દલા પટેલની પોળ સ્થિત નરસિંહજીની પોળમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતનો કરુણ બનાવ સામે આવ્યો છે.

Vadodara Navratri Festival: દરામાં યોજાયેલા CREDAI નવરાત્રી મહોત્સવમાં લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતો અનોખો શપથ સમારોહ યોજાયો હતો. 75,000થી વધુ લોકોએ લોકશાહી સાથે અડગ ઊભા રહેવાનો સંકલ્પ લીધો હતો.

Vadodara News: વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર કરજણ નજીક રસ્તા પર ચીકણું કેમિકલ ઢોળાતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી.

Vadodara Crime News : વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા ફર્નિચરની દુકાનમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે.

Shardiya Navratri 2026 : વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં નવરાત્રી મહોત્સવને લઈને ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.