M

Mehsana News

Mehsana News: મહેસાણા જિલ્લામાં 16 ડિસેમ્બર સુધી ડ્રોપઆઉટ બાળકોનો સર્વે કરાશે, 6થી 18 વર્ષના બાળકોની થશે ઓળખ

Mehsana News: મહેસાણા જિલ્લામાં 16 ડિસેમ્બર સુધી ડ્રોપઆઉટ બાળકોનો સર્વે કરાશે, 6થી 18 વર્ષના બાળકોની થશે ઓળખ

Mehsana News: મહેસાણા જિલ્લામાં 16 ડિસેમ્બર સુધી 6થી 18 વર્ષના શાળા બહારનાં બાળકોનો સર્વે થશે. દિવ્યાંગ બાળકોને પણ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાશે.

Kunjan Shukal
Kadi Vepari Humlo : કડીમાં પાર્કિંગ વિવાદમાં વેપારી પર છરાથી હુમલો, આરોપીએ જાનથી મારી નાખવાની આપી ધમકી

Kadi Vepari Humlo : કડીમાં પાર્કિંગ વિવાદમાં વેપારી પર છરાથી હુમલો, આરોપીએ જાનથી મારી નાખવાની આપી ધમકી

Kadi Vepari Humlo : મહેસાણા જિલ્લાના કડી શહેરમાં એક્ટિવા પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે.

Vivek Shah
Mehsana News: વડનગરના હાટકેશ્વર મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી વિશેષ પૂજા-અર્ચના, વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં બન્યા સહભાગી

Mehsana News: વડનગરના હાટકેશ્વર મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી વિશેષ પૂજા-અર્ચના, વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં બન્યા સહભાગી

Mehsana News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત પવિત્ર હાટકેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. અહીં આયોજિત વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં તેઓ સહભાગી બન્યા હતા.

Kunjan Shukal
Mehsana News : ભાન્ડુમાં ‘હાલો ભેરુ ગામડે’ કેમ્પ યોજાયો, 600થી વધુ બાળકોએ માણી ગ્રામ્ય સંસ્કૃતિની મજા

Mehsana News : ભાન્ડુમાં ‘હાલો ભેરુ ગામડે’ કેમ્પ યોજાયો, 600થી વધુ બાળકોએ માણી ગ્રામ્ય સંસ્કૃતિની મજા

Mehsana News : મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે ‘હાલો ભેરુ ગામડે’ વિન્ટર કેમ્પનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.

Vivek Shah
Mehsana News : માતા-પિતાને વૃદ્ધાશ્રમ મોકલનાર સંતાનોનો સામાજિક બહિષ્કાર કરો : હર્ષ સંઘવી

Mehsana News : માતા-પિતાને વૃદ્ધાશ્રમ મોકલનાર સંતાનોનો સામાજિક બહિષ્કાર કરો : હર્ષ સંઘવી

Mehsana News : મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામ ખાતે યોજાયેલા શ્રી બહુચર પાટીદાર વાડીના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધ માતા-પિતાની અવગણના કરતા સંતાનોને લઈને મોટું નિવેદન.

Vivek Shah
Mehsana News : મહેસાણામાં સબસિડીવાળા યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું,  ₹7.31 લાખનો 2743 બેગનો જથ્થો જપ્ત કારયો

Mehsana News : મહેસાણામાં સબસિડીવાળા યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું, ₹7.31 લાખનો 2743 બેગનો જથ્થો જપ્ત કારયો

Mehsana News : ગુજરાતમાં ખેડૂતો માટે સબસિડીના દરે ઉપલબ્ધ કરાવવામાં આવતા નીમ કોટેડ યુરિયા ખાતરની હેરાફેરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે.

Vivek Shah
Mehsana News : દિવાળીના તહેવાર પહેલાં મહેસાણા ફૂડ વિભાગની તવાઈ, 17 કિલો અખાદ્ય ફરસાણનો નાશ

Mehsana News : દિવાળીના તહેવાર પહેલાં મહેસાણા ફૂડ વિભાગની તવાઈ, 17 કિલો અખાદ્ય ફરસાણનો નાશ

Mehsana News : દિવાળીના તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે મહેસાણા જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા વિશેષ તપાસ અભિયાન હાથ ધરાયું.

Vivek Shah
Becharaji APMC Election: બહુચરાજી APMCના ચેરમેન તરીકે વિજય પટેલની બીજીવાર વરણી, વાઈસ ચેરમેન બન્યા સમુબેન દેસાઈ

Becharaji APMC Election: બહુચરાજી APMCના ચેરમેન તરીકે વિજય પટેલની બીજીવાર વરણી, વાઈસ ચેરમેન બન્યા સમુબેન દેસાઈ

Becharaji APMC Election: બહુચરાજી APMCમાં ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે વિજય પટેલની બીજીવાર વરણી કરવામાં આવી છે.

Kunjan Shukal
Mehsana News: પાટીદાર મહાસંમેલનમાં ગણપત પટેલનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું 'પાટીદારના છોકરા દારૂડિયા થઈ ગયા છે'

Mehsana News: પાટીદાર મહાસંમેલનમાં ગણપત પટેલનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું 'પાટીદારના છોકરા દારૂડિયા થઈ ગયા છે'

Mehsana News: મહેસાણામાં યોજાયેલા પાટીદાર મહાસંમેલનમાં ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપત પટેલે આપેલા નિવેદનથી સમાજમાં ચર્ચા જાગી છે.

Kunjan Shukal
Mehsana News: મહાનગરપાલિકાની સાધારણ સભામાં વિકાસના અનેક નિર્ણયો, મહિલાઓ માટે ખાસ રેસ્ટ એરિયા બનશે

Mehsana News: મહાનગરપાલિકાની સાધારણ સભામાં વિકાસના અનેક નિર્ણયો, મહિલાઓ માટે ખાસ રેસ્ટ એરિયા બનશે

Mehsana News: મહેસાણા મહાનગરપાલિકાની આજે યોજાયેલી સાધારણ સભામાં શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે અનેક મહત્વપૂર્ણ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા છે.

Kunjan Shukal
Mehsana News: ખેરાલુના થાંગણા ગામમાં પ્રેમસંબંધમાં યુવકની કરાઈ કરપીણ હત્યા, પોલીસે ચાર લોકો સામે નોંધ્યો ગુનો

Mehsana News: ખેરાલુના થાંગણા ગામમાં પ્રેમસંબંધમાં યુવકની કરાઈ કરપીણ હત્યા, પોલીસે ચાર લોકો સામે નોંધ્યો ગુનો

Mehsana News: મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાંથી એક એવી જ કાળજુ કંપાવી દેતી ઘટના સામે આવી છે, જ્યાં બે વર્ષના પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે.

Kunjan Shukal
Mehsana News: મહેસાણામાં 108 ઈમરજન્સી સેવામાં અવરોધનો પ્રયાસ, બે પૂર્વ કર્મચારીઓ સામે ફરિયાદ

Mehsana News: મહેસાણામાં 108 ઈમરજન્સી સેવામાં અવરોધનો પ્રયાસ, બે પૂર્વ કર્મચારીઓ સામે ફરિયાદ

Mehsana News: મહેસાણામાં 108 ઈમરજન્સી સેવાની કામગીરીમાં વિક્ષેપ ઊભો કરવાનો પ્રયાસ કરવા બદલ બે પૂર્વ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Kunjan Shukal
Mehsana Alleged Illegal Tree : મહેસાણાના ઉમરેચા ગામે કથિત ગેરકાયદે વૃક્ષછેદનથી ખળભળાટ, વનવિભાગ અને વહીવટી તંત્રને સ્થાનિકોએ કરી લેખિત ફરિયાદ

Mehsana Alleged Illegal Tree : મહેસાણાના ઉમરેચા ગામે કથિત ગેરકાયદે વૃક્ષછેદનથી ખળભળાટ, વનવિભાગ અને વહીવટી તંત્રને સ્થાનિકોએ કરી લેખિત ફરિયાદ

Mehsana Alleged Illegal Tree : મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામે કથિત ગેરકાયદેસર વૃક્ષછેદનનો મામલો સામે આવ્યો છે.

Vivek Shah
Mehsana News: મનપા સમક્ષ સ્વાગત બંગ્લોઝના રહીશોના ધરણા, રસ્તો ખુલ્લો કરવાની માગ

Mehsana News: મનપા સમક્ષ સ્વાગત બંગ્લોઝના રહીશોના ધરણા, રસ્તો ખુલ્લો કરવાની માગ

Mehsana News: શહેરમાં રસ્તાની સમસ્યાને લઈને સ્વાગત બંગલોઝના રહીશોએ મહાનગરપાલિકા સમક્ષ ધરણાં કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Kunjan Shukal
Mehsana News: પૂર્વ DyCM નીતિન પટેલ ફરી સક્રિય, 'સોમેશ્વર સેવા તીર્થ' કાર્યાલયનો કર્યો પ્રારંભ, કોંગ્રેસને આપી જાહેર ડિબેટ કરવાની ચેલેન્જ

Mehsana News: પૂર્વ DyCM નીતિન પટેલ ફરી સક્રિય, 'સોમેશ્વર સેવા તીર્થ' કાર્યાલયનો કર્યો પ્રારંભ, કોંગ્રેસને આપી જાહેર ડિબેટ કરવાની ચેલેન્જ

Mehsana News: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ મહેસાણામાં ફરી સક્રિય થયા છે. તેમણે મહેસાણામાં પોતાના નવા કાર્યાલય 'સોમેશ્વર સેવા તીર્થ'નો પ્રારંભ કર્યો હતો.

Kunjan Shukal
Mehsana News: કડીમાં હોલસેલ દુકાનમાં ચોરી, રૂપિયા 70,000ની રોકડ ચોરાઈ

Mehsana News: કડીમાં હોલસેલ દુકાનમાં ચોરી, રૂપિયા 70,000ની રોકડ ચોરાઈ

Mehsana News: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા-આદરજ ગામ પાસે હાઈવે પર આવેલી હોલસેલ દુકાનમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. અજાણ્યા ચોરે દુકાનનું શટર અને તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો.

Kunjan Shukal