
પેકેટની આગળની બાજુએ 'HIGH SUGAR', 'HIGH SALT' અને 'HIGH FAT' સ્પષ્ટ લખવાનું રહેશે. આ વ્યવસ્થાથી ગ્રાહકોને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો ઓળખવામાં સરળતા રહેશે.

Panchmahal News: પંચમહાલમાં ફૂડ સેફ્ટી વિભાગે 8 પેઢીઓમાં તપાસ કરી ગોધરાની લાયસન્સ વગર ચાલતી દર્શન કેફેને સીલ કરી અને 13 નમૂના લેબોરેટરીમાં મોકલ્યા.

Bhuj: કચ્છ જિલ્લામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Food Safety: ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સુરક્ષાને લઈને ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ ત્રણ કંપનીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

Surat : સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમને લઈને આરોગ્ય અને ફૂડ સેફ્ટીના નિયમો અંગે સવાલો ઉભા થયા છે. DyCM હર્ષ સંઘવીની હાજરીવાળા GJEPCના ઉન્નતિ કાર્યક્રમમાં એક્સપાયરી ડેટની પાણીની બોટલો આપવામાં આપી.

FSSAI Action : ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારી બે કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Nakhtarana Yaksh Fair Food Department Action: કચ્છના નખત્રાણામાં યોજાયેલા મોટા યક્ષ મેળામાં ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. મેળામાં વેચાણ માટે રાખવામાં આવેલી કલરયુક્ત કોટન કેન્ડી સામે ફૂડ વિભાગે લાલ...

Surat: સુરતમાં ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ Zeptoના રાંદેર સ્થિત ગોડાઉનમાં ફૂડ વિભાગની તપાસ દરમિયાન એક્સપાયરી ડેટની ખાદ્ય વસ્તુઓ મળી આવ્યાનો મામલો સામે આવ્યો છે.

Surat: ગણેશ ચતુર્થીના પર્વને લઈને લોકોમાં ઉત્સાહ વચ્ચે સુરતમાં ઓનલાઈન મંગાવવામાં આવેલા મીઠાઈના પેકેટને લઈને ચોંકાવનારી ફરિયાદ સામે આવી છે.

Ankleshwar Expired Food Raid: અંકલેશ્વરના સાગબારા ફાટક પાસે અનાજ-કરિયાણાની દુકાનમાં મુદત પૂરી થયેલો ખાદ્ય સામાન વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાની માહિતીના આધારે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો....

Samni Expired Food Products Case: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામમાંથી ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડાં કરતી ગંભીર ઘટના સામે આવી છે. ગામની એક કરિયાણાની દુકાનમાં મુદત વીતી ચૂકેલા ખાદ્યપદાર્થો અને...

Jamnagar મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળામાં ખાણીપીણીના સ્ટોલ પર આરોગ્ય વિભાગની FSO ટીમે વહેલી સવારે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

Jamnagar Kajukatari Complaint: તહેવારો દરમિયાન મીઠાઈ ખરીદતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં નટબટ કંપનીની કાજુ કતરીમાં એક્સપાયરી ડેટ પહેલા જ ફૂગ મળી આવતા ગ્રાહકે ફૂડ શાખામાં ફરિયાદ...

Surat માં તહેવારના માહોલ વચ્ચે જાણીતી મીઠાઈની દુકાનમાંથી ફૂગવાળી કાજુકતરી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.

Ankleshwar Ashirwad Bakery Food Safety: અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલી આશીર્વાદ બેકરીમાંથી ખરીદવામાં આવેલા ખારી બિસ્કિટમાંથી જીવતી ઈયળ મળી આવતાં ચકચાર મચી છે. આ બિસ્કિટ ખાધા બાદ એક માસૂમ બાળકની...

Anklеshwar Hotel Checking: ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને નાગરિકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંકલેશ્વરમાં વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર, ડીવાયએસપી, નગરપાલિકા ચીફ...