Food Safety: હવે ફૂડ પેકેટ પર લાલ ચેતવણી લેબલ ફરજિયાત? સુપ્રીમ કોર્ટની ટકોર! જુઓ VIDEO
પેકેટની આગળની બાજુએ 'HIGH SUGAR', 'HIGH SALT' અને 'HIGH FAT' સ્પષ્ટ લખવાનું રહેશે. આ વ્યવસ્થાથી ગ્રાહકોને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો ઓળખવામાં સરળતા રહેશે.
Kunjan Shukal

Food Safety: બજારમાંથી પેકેટબંધ નાસ્તો કે પીણું ખરીદતા પહેલાં હવે ગ્રાહકોને મળશે ખાસ ચેતવણી! વધુ પડતી ખાંડ, મીઠું અને ફેટ ધરાવતા ખાદ્યપદાર્થો પર લાલ રંગનું ષટ્કોણ ચેતવણી લેબલ લગાવવા સુપ્રીમ કોર્ટે FSSAIને નિર્દેશ આપ્યો છે. પેકેટની આગળની બાજુએ 'HIGH SUGAR', 'HIGH SALT' અને 'HIGH FAT' સ્પષ્ટ લખવાનું રહેશે. આ વ્યવસ્થાથી ગ્રાહકોને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો ઓળખવામાં સરળતા રહેશે. કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર આરોગ્યને વ્યાપારી હિતો કરતાં પ્રાથમિકતા મળવી જોઈએ. હવે ફૂડ પેકેટ પર બદલાશે લેબલિંગના નિયમો?