
Bhavnagar: ભાવનગર જેલમાં હાર્ટ એટેકથી થયેલા મૃત્યુ મામલે ભૂમિબા ચુડાસમાએ પીડિત પરિવારની મુલાકાત લઈ ન્યાયની લડતમાં સમર્થન આપ્યું.

Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના પ્રસિદ્ધ ઊંચા કોટડા દરિયાઈ બીચ પર પ્રવાસીઓની ગંભીર બેદરકારી સામે આવી છે.

Bhavnagar News: મહુવામાં પોલીસ દ્વારા દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની રેડ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 640 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

Bhutan Photography Exhibition Bhavnagar: ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના આર્થિક સહયોગથી જાણીતા કલાકાર અને ફોટોગ્રાફર અમૂલ પરમાર દ્વારા આયોજિત વિશિષ્ટ ફોટોગ્રાફી પ્રદર્શન ‘ભૂતાનના સૌંદર્યની અલૌકિક સફર’નું ભાવનગરની શ્રી ખોડીદાસ પરમાર આર્ટ...

Bhavnagar: ભાવનગરના મેઘાણી ઓડિટોરિયમ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બાળક અને તેની માતા પ્રત્યેનું સંવેદનશીલ વલણ જોવા મળ્યું હતું. =

Bhavnagar Development Projects: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવા અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર અને જિલ્લાને ₹738.09...

Bhavnagar Development Projects: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાતે આવશે. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન ભાવનગર જિલ્લાને કુલ ₹738.09 કરોડના 79 વિવિધ વિકાસલક્ષી કામોની ભેટ મળશે. આ પ્રસંગે નવનિર્મિત...

Bhavnagar : ડો. નિયતિબેન પંડ્યાની પહેલથી શરૂ થયેલી આ સાડી બેન્ક જરૂરિયાતમંદ દીકરીઓ માટે મદદરૂપ બની રહી છે.

Bhavnagar: ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રાજસ્થળી ખાતે આવેલો શેત્રુંજી ડેમ તેની પૂર્ણ સપાટીએ એટલે કે 100 ટકા ભરાઈ જતા વહીવટી તંત્ર એલર્ટ થયું છે.

Budhel Akhand Ramdhun: ભાવનગર નજીક આવેલા રળિયામણા બુધેલ ગામમાં વર્ષોથી ધાર્મિક આસ્થા, એકતા અને સંસ્કૃતિની અનોખી પરંપરા જળવાઈ રહી છે. ગામમાં ઈ.સ. 1955માં ‘માઁ બહુચરાજી’ની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી....

ભાવનગર નજીક કોળિયાકના નિષ્કલંક મહાદેવ ખાતે ભાદરવી અમાસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. SP નિતેશ પાંડે અને દિવ્યેશ સોલંકીએ પણ પરિવાર સાથે દર્શન-આરતીનો લાભ લીધો હતો.

Bhavnagar Breaking: મહુવા નજીક મહુવા-સાવરકુંડલા હાઈવે પર તાવેડાના પાટિયા પાસે આવેલી KIZ Foods ફેક્ટરીમાં 10 સપ્ટેમ્બર 2026ની મોડી રાત્રે આશરે 10:30 વાગ્યે અચાનક ભીષણ આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી.

Bhavnagar જિલ્લા સહિત આસપાસના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Shitala Satam Bhavnagar: શારીરિક સ્વાસ્થ્ય, પારિવારિક સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે શીતળા સાતમ પર્વની ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓએ શીતળા માતાની પૂજા-અર્ચના કરી...

Bhavnagar Laththakand: ભાવનગર લઠ્ઠાકાંડને લઈને Growthnow News પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સમગ્ર કાંડમાં મુખ્ય આરોપી તરીકે સામે આવેલા ઉમેદસિંહની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા આગ્રાથી ધરપકડ કરવામાં...

Bhavnagar ST Bus Accident: ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ બહાર આજે સવારે બનેલા ગમખ્વાર અકસ્માતે સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું.