
BCCI: અંડર-19 વિમેન્સ એશિયા કપ 2026 માટે ભાવિકા અહીરેની આગેવાની હેઠળ 15 સભ્યોની ભારતીય ટીમ જાહેર થઈ છે. ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે ટૂર્નામેન્ટમાં ઉતરશે.

Ind Vs Eng: ઈંગ્લેન્ડ સામેની 5 મેચની T20I સિરીઝ માટે BCCIએ ભારતીય અંડર-19 વિમેન્સ ટીમ જાહેર કરી છે. ભાવિકા અહીરેને કેપ્ટન બનાવવામાં આવી છે.

IPL 2027 Auction: IPL 2027નો ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં સવારે 11 વાગ્યે યોજાશે. તમામ 10 ટીમ પાસે કુલ 66 ખેલાડીઓની જગ્યા ખાલી છે.

WPL 2027: WPL 2027માં મુંબઈના તમામ 11 લીગ મેચ, એલિમિનેટર અને ફાઈનલ હવે બ્રેબોર્નને બદલે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

IPL 2028: IPL 2028માં બે નવી ટીમો જોડાવાની અટકળો વચ્ચે BCCI સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટતા કરી છે. જાણો IPL 2027 અને ખેલાડીઓના પર્સ અંગે બોર્ડે શું કહ્યું.

Rishabh Pant: રિષભ પંતની ફિટનેસ અંગે 12 નવેમ્બરે અંતિમ પરીક્ષણ થશે. BCCIની મંજૂરી મળતાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તેમની વાપસી થઈ શકે છે.

IPL 2028: IPL 2028થી ટૂર્નામેન્ટમાં બે નવી ટીમો ઉમેરવાની ચર્ચા છે. વડોદરા અને પુણે સંભવિત શહેરો છે. જાણો BCCIની યોજના અને રોકાણકારોની વિગતો વિશે.

Mohammed Shami: મોહમ્મદ શમીએ 64 ટેસ્ટમાં 229 વિકેટ સાથે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું. BCCIએ ખાસ મેસેજ શેર કર્યો, જ્યારે રવિ શાસ્ત્રીએ તેમના યોગદાનનાં વખાણ કર્યા.

IND Vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે 13 ડિસેમ્બરે રમાનારી પ્રથમ વનડેનું સ્થળ બદલાયું છે. હવે આ મેચ દિલ્હીના બદલે વિશાખાપટ્ટનમમાં રમાશે.

Shubman Gill: ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝ પહેલાં શુભમન ગિલે શેડ્યૂલ અંગે અભિપ્રાય આપ્યો. તેમને પહેલાં વનડે, પછી T20 અને અંતે ટેસ્ટ સિરીઝ યોજવાની વાત કરી.

IPL 2027: BCCIએ IPL 2027 માટે ખેલાડીઓને રિટેન કરવાની અંતિમ તારીખ 15 નવેમ્બરથી વધારીને 17 નવેમ્બર કરી છે. મિની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે.

Vaibhav Sooryavanshi: અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીનો ફની વીડિયો BCCIએ શેર કર્યો છે. વૈભવ સૂર્યવંશીએ ખુલાસો કર્યો કે સ્કોરકાર્ડ જોઈ ગામના લોકો શું કહેતા?

BCCIએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝાને પુરુષ સિલેક્શન કમિટીના નવા મુખ્ય સિલેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. રમેશ પોવારને પસંદગી સમિતિના સભ્ય તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.

Yashasvi Jaiswal: BCCIએ શુક્રવારે ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. યશસ્વી જયસ્વાલને વનડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો.

Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. કેટલાક ખેલાડીઓની ફિટનેસ પર સવાલો ઉભા થયા છે. આ જ કારણ છે કે ટીમની જાહેરાત કરવામાં

Smriti Mandhana: BCCIએ ગુવાહાટીમાં યોજાયેલી બેઠકમાં એક મોટો નિર્ણય લીધો, જેમાં સ્મૃતિ મંધાનાને વનડે અને T20 ટીમની કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે.