
Amitabh Bachchan: હરિવંશરાય બચ્ચનની 119મી જન્મજયંતી પહેલાં અમિતાભ બચ્ચને પિતાને યાદ કરીને ભાવુક પોસ્ટ લખી. તેમને કહ્યું કે પિતાના શબ્દો અને શીખ આજે પણ સાથે છે.

Amitabh Bachchan Post: અમિતાભ બચ્ચને KBCના સેટ પર પેન્ટની બેલ્ટ તૂટવાની ઘટના બાદ ‘બચ ગયા’ પોસ્ટ કરી હતી. ત્રણ દિવસ પછી તેમને ખુલાસો કર્યો છે.

Aaradhya Bachchan: આરાધ્યા બચ્ચનના 15મા જન્મદિવસે દાદા અમિતાભ બચ્ચને એક ઈમોશનલ પોસ્ટ શેર કરી અને પૌત્રીના સુખી જીવન માટે ઈશ્વરને પ્રાર્થના કરી.

Amitabh Bachchan: ટાઈગર શ્રોફના ઘરે ફાયરિંગ બાદ મુંબઈ પોલીસે બોલીવુડની સુરક્ષાની સમીક્ષા કરી છે. અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારની સુરક્ષા વધારવામાં આવી છે.

Amitabh Bachchan: મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો. અમિતાભ બચ્ચનના બંગલા, મેયર ઓફિસ, એરપોર્ટ અને BMC સહિતનાં સ્થળોએ સુરક્ષા વધારી તપાસ હાથ ધરાઈ.

Amitabh Bachchan: અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્ય અંગેની અફવાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે. બિગ બી 10 નવેમ્બરથી KBC 18નું શૂટિંગ શરૂ કરશે, જ્યારે નવા એપિસોડ 16 નવેમ્બરથી આવશે.

Amitabh Bachchan: ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન જલસાની બહાર બુલેટપ્રૂફ ફ્રેમ વિના ફેન્સને મળ્યા. અભિષેક બચ્ચન પણ સાથે જોવા મળ્યા, જાણો બિગ બીએ બ્લોગમાં શું લખ્યું.

Amitabh Bachchan: અમિતાભ બચ્ચનની તબિયત સારી ન હોવાના સમાચાર વચ્ચે KBCનું શૂટિંગ અટકાવાયું છે. તબિયતમાં સુધારો થશે તો આગામી સપ્તાહથી શૂટિંગ શરૂ થઈ શકે છે.

Amitabh Bachchan: અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં ઊંઘની સમસ્યા અને જિમનું રૂટિન ફરી શરૂ કરવાની વાત કરી. તેમને લખ્યું કે મન તૈયાર છે, પરંતુ શરીર આરામ માગે છે.

Amitabh Bachchan: જલસાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અમિતાભ બચ્ચનની સુરક્ષામાં વધારો કર્યો છે. 1 નવેમ્બરે તેઓ બુલેટપ્રૂફ કાચની ટ્રોલી પાછળથી ફેન્સને મળ્યા.

Ranbir Kapoor: "કૌન બનેગા કરોડપતિ" ના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં આવેલા રણબીર કપૂરે અમિતાભ બચ્ચન સામે પોતાના બાળપણની યાદો તાજી કરી. તેને બિગ બીના વખાણ કર્યા.

Amitabh Bachchan: અમિતાભ બચ્ચનને "કૌન બનેગા કરોડપતિ" ના સેટ પર ઈજા થયા બાદ તેઓ ઘરે આરામ કરી રહ્યા છે. એક્ટરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હેલ્થ અપડેટ આપ્યું છે.

Amitabh Bachchan: અમિતાભ બચ્ચને ફેન્સને જાણ કરી છે કે તેઓ તેમના ડોક્ટરોની સલાહને ફોલો કરીને આરામ કરશે. બિગ બીએ બ્લોગ ન લખી શકવા બદલ ફેન્સની માફી માંગી.

Aishwarya Rai: અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબરના રોજ 84 વર્ષના થયા. તેની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચને પણ તેમને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા. તેણે બિગ બીનો આરાધ્યા સાથેનો ફોટો શેર કર્યો.

Amitabh Bachchan: "કૌન બનેગા કરોડપતિ 18" ના સેટ પર અમિતાભ બચ્ચનને જન્મદિવસનું એક અદ્ભુત સરપ્રાઈઝ મળ્યું. સેટ પર તેજી બચ્ચનનો અવાજ સાંભળવા મળ્યો, અમિતાભ બચ્ચન ભાવુક થયા.

Amitabh Bachchan: જયા બચ્ચન અને અમિતાભ બચ્ચને ગીતકાર ગુલઝારના બુક લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં જયા બચ્ચનનો ખુશખુશાલ અને હસતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.