
Ahmedabad News: અમદાવાદના બાપુનગરમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એસ્ટેટ વિભાગની ટીમ સાથે ઘર્ષણ થયું. પથ્થરમારામાં મહિલા કોન્સ્ટેબલને સામાન્ય ઇજા થઈ.

Ahmedabad Scoripo Car Accident : અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં બેફામ સ્કોર્પિયો ચાલકનો કહેર જોવા મળ્યો છે.

Sabarmati Riverfront : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટને વધુ ભવ્ય અને આકર્ષક બનાવવાની દિશામાં ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Abacus Competition : અમદાવાદમાં બાળકોની ગણતરી કરવાની ઝડપ, એકાગ્રતા અને યાદશક્તિની કસોટી કરતી રાષ્ટ્રીય કક્ષાની અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Kankariya Lake : દિવાળી વેકેશન દરમિયાન અમદાવાદના લોકપ્રિય પર્યટન સ્થળ કાંકરિયામાં સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

Crime News : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાથી કારને થયેલા નુકસાનના મામલે મોટો વિવાદ સામે આવ્યો છે.

Ahmedabad News : અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં બનેલી મારામારીની ઘટનાને લઈને પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે બોડકદેવ પોલીસે કુલ 15 યુવકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ.

Iskcon Sanand Corridor : અમદાવાદના વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં નવનિર્મિત ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કર્યું છે.

Ahmedabad Police : અમદાવાદ શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત શહેર પોલીસની એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) દ્વારા વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે.

Ahmedabad Crimebranch : અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના હેતુથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Ahmedabad Police : અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં યુવકની હત્યાની ઘટના સામે આવી છે. આંબેડકરનગર પાસે આવેલા કર્મવીર હાઉસિંગ, દહેગામ પ્રધાનમંત્રી આવાસ યોજના નજીક આ ઘટના બની હતી.

Ahmedabad Diwali Shopping: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરના બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે.

Ahmedabad Wall Collapse: અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં બાંધકામની ગુણવત્તા અને સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે.

Ahmedabad News: અમદાવાદ શહેરમાં દિવાળી દરમિયાન જ્વેલર્સ વેપારીઓની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે. વેપારીઓ નિર્ભયતાથી વ્યવસાય કરી શકે તે માટે પોલીસ તંત્ર સતર્ક રહેશે.

Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નિકોટીનયુક્ત તમાકુવાળા હુક્કા પીરસતા કાફે સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Ahmedabad News: દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ અને અન્ય ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તથા નકલી માવાના વેચાણ પર નિયંત્રણ આવે તે માટે AMC દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી.