
PM Modi Emotional: અંદાજે સાડા ત્રણ કલાક ચાલેલી બેઠકમાં નશાની સમસ્યા, ગરીબી નાબૂદી, નક્સલવાદ, નાણાકીય સશક્તિકરણ અને વહીવટી સુધારા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

Unity Day Parade: સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા.

National Unity Day 2026: ગુજરાતના નર્મદા જિલ્લાના એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

Vadodara: ગુજરાતના વડોદરાના પ્રતિભાશાળી કલાકાર શાહેના ગાંધી માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. તેમની ચાર દાયકાથી વધુની કલાસાધનાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બિરદાવવામાં આવી છે.

Odisha RBI Data Centre: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના જટનીમાં ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના નવા ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર અને સાયબર સિક્યુરિટી ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કર્યું છે.

Delhi: ભારત અને પોલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે ગુરુવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

PM Modi Visit Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે. આગામી 30 અને 31 ઑક્ટોબરના રોજ તેઓ ગુજરાતની મુલાકાત લેશે.

L Murugan Resignation : કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્રીય મંત્રીપદ અને રાજ્યસભાની સભ્યતા છોડવાની મંજૂરી માગી હોવાના અહેવાલ સામે આવ્યા છે.

PM મોદી તમિલનાડુની રાજધાની ચેન્નાઈની મુલાકાત દરમિયાન ₹13,000 કરોડથી વધુની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ કરશે.

PM Modi Advani Meeting: જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ...

Gujarat : ગાંધીનગર ખાતે ભાજપા લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ નાહિન કાઝીએ PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે લઘુમતી સમાજ દ્વારા કરાયેલી પહેલ અંગે માહિતી આપી.

India-Switzerland Partnership : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગાય પરમેલિન વચ્ચે સોમવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.

PM Modi Gandhi Smriti Prayer Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી સ્મૃતિ ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં જોડાયા હતા. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના શાશ્વત સંદેશ અને તેમના જીવનમૂલ્યોનું સ્મરણ કર્યું...

PM Modi Bhajan Clubbing: નવી દિલ્હીના દિનદયાળ ઉપાધ્યાય પાર્ક ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની 110મી જન્મજયંતી નિમિત્તે આયોજિત ખાસ ‘ભજન ક્લબિંગ’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન PM...

Ayushman Bharat : કેન્દ્ર સરકારની મુખ્ય આરોગ્ય યોજના આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY)ને 23 સપ્ટેમ્બર, 2026ના રોજ 8 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે PMએ લાભાર્થીઓને શુભેચ્છા આપી.

Rozgar Mela : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ સાથે વિશ્વ રોજગાર મેળામાં જોડાયા. દેશભરમાં એકસાથે 45 સ્થળોએ યોજાયેલા રોજગાર મેળા દરમિયાન 51,000થી વધુ યુવાઓને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા.