
Teachers Protest Gandhinagar : રાજ્યમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન સતત 11મા દિવસે પણ યથાવત રહ્યું છે.

Ahmedabad: આ કામગીરી આગામી 15 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થાથી મોટેરા, કોટેશ્વર અને ભાટ વિસ્તારમાં અવરજવર કરતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે.

Gram Panchayat Election: ગાંધીનગર અને દહેગામની 138 ગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠકોનું રોટેશન જાહેર કરાયું. 27 ટકા SEBC અનામત મુજબ ફાળવણી કરાઈ.

Gandhinagar: ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય સમાવેશ સંતૃપ્તિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gandhinagar Chintan Shivir : કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલી બે દિવસીય ચિંતન શિબિરનું સમાપન થયું છે.

Sunday on Cycle : ગાંધીનગર ખાતે સન્ડે ઓન સાયકલના 99મા સંસ્કરણનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Bharatiya Kisan Sangh : ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ટાઉનહોલ ખાતે યોજાયેલા આ સંમેલનમાં કિસાન સંઘના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા.

Operation Health Dhaba : ગુજરાતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ભેળસેળ અટકાવવા આજથી 'ઓપરેશન હેલ્થ' શરૂ કરવામાં આવ્યું છે.

Kali Chaudas 2026: ગાંધીનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ડભોડા સ્વયંભૂ હનુમાનજી મંદિર ખાતે ધનતેરસ અને કાળી ચૌદશના પાવન અવસરે ભવ્ય મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gandhinagar News: ગાંધીનગરમાં તહેવારોની સિઝન દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનો પર સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી.

Gandhinagar News: ગાંધીનગરમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓને નવા શિક્ષકોની ભેટ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અડાલજ ખાતે ત્રિમંદિરના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં નવ નિયુક્ત વિદ્યા સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા.

Gandhinagar News: રાજ્યના ખેલ સહાયકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મામલે ખેલ સહાયકોએ શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરીને તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માગ કરી છે.

Gandhinagar News: ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા એક સપ્તાહથી વન રક્ષક અને વનપાલ કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માગણીઓને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે.

Gandhinagar: ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટી અને CGWWA વચ્ચે MoU થયો. ભારતીય કોસ્ટ ગાર્ડના ફરજ બજાવતા, નિવૃત્ત અને અવસાન પામેલા જવાનોના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળશે.

Gandhinagar News: ગાંધીનગર મહાનગરપાલિકાની સીએનડી (CND) શાખામાં ફરજ બજાવતા વર્ગ-3ના આઉટસોર્સ કર્મચારીને લાંચ લેતા ગાંધીનગર એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે.

Gandhinagar News: ગુજરાત સચિવાલય ફેડરેશન અને સંલગ્ન એસોસિએશનો ઈ-સરકાર પોર્ટલ પર ફાઈલોની પેન્ડન્સી ગણવાની વર્તમાન પદ્ધતિ સામે મેદાનમાં ઉતર્યાં છે.