
IND Vs PAK: ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી બચાવવાના પ્રયાસ દરમિયાન વૈભવ સૂર્યવંશી અને વિપ્રજ નિગમ વચ્ચે જોરદાર ટક્કર થઈ. મેચ દરમિયાન મોટી દુર્ઘટના ટળી.

IND Vs PAK: એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં હર્ષિત રાણા પાકિસ્તાની બેટર્સ સાથે બોલાચાલી કરતા જોવા મળ્યો. તેને પાકિસ્તાનની પ્રથમ 2 વિકેટ લેવામાં પણ ભૂમિકા ભજવી.

Mohit Ulva: U19 એશિયા કપ ફાઈનલમાં મોહિત ઉલ્વાએ 26 બોલમાં અણનમ 49 રન ફટકારી ભારતને જીત અપાવી. મેચ બાદ તેને પોતાના આત્મવિશ્વાસ અને વેંકટના પ્રોત્સાહન વિશે વાત કરી.

Mohit Ulva: પાકિસ્તાન સામે U-19 એશિયા કપ ફાઈનલમાં 26 બોલમાં અણનમ 49 રન ફટકારનાર ગુજરાતના મોહિત ઉલવાની ક્રિકેટ સફર કોણ છે? જાણો ગુજરાતના યુવા ક્રિકેટરની સફર.

Aryavir Sehwag: આર્યવીર સહેવાગે અંડર-19 એશિયા કપ 2026માં 5 મેચમાં 361 રન બનાવી પાકિસ્તાનના ઉસ્માન ખાનને પાછળ છોડીને ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોરર બન્યો.

IND Vs PAK: અંડર-19 એશિયા કપ 2026ની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન 14 નવેમ્બરે ટકરાશે. જાણો મેચનો સમય, સ્થળ અને લાઈવ ટેલિકાસ્ટની ડિટેલ્સ.

U19 Asia Cup: U19 એશિયા કપ સેમીફાઈનલમાં ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું. હવે 14 નવેમ્બરે ફાઈનલમાં પાકિસ્તાન સામે ટાઈટલ માટે જંગ ખેલાશે.

U19 Asia Cup: U19 એશિયા કપ 2026ની સેમીફાઈનલમાં ભારત અફઘાનિસ્તાન સામે અને પાકિસ્તાન બાંગ્લાદેશ સામે રમશે. જાણો મેચનું શેડ્યૂલ અને ફાઈનલની શક્યતા.

Arjun Rajput: અંડર-19 એશિયા કપમાં 19 વર્ષના અર્જુન રાજપૂતે પાકિસ્તાન સામે 80 બોલમાં સદી ફટકારી. જાણો જાલંધરના આ યુવા ક્રિકેટરના ક્રિકેટ કારકિર્દી વિશે.

Ind Vs Pak: અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાને ભારતને 3 વિકેટે હરાવ્યું. હમઝા ઝહૂરે 108 બોલમાં અણનમ 100 રન બનાવી અર્જુન રાજપૂતની સદી પર પાણી ફેરવ્યું.

SAFF Championship 2026: SAFF ચેમ્પિયનશિપ 2026માં ભારતે પાકિસ્તાનને 3-2થી હરાવ્યું. સુહેલ ભટ્ટના 2 ગોલ અને કિપગેનના એક ગોલથી ટીમ ઈન્ડિયાએ વિજયી શરૂઆત કરી.

India Vs Pakistan: અંડર-19 એશિયા કપ 2026નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. 5 નવેમ્બરથી શરૂ થનારી ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમ ભાગ લેશે. ટુર્નામેન્ટમાં 8 નવેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે.

Vaibhav Sooryavanshi: એશિયન ગેમ્સ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ગોલ્ડ મેડલ મેચમાં વૈભવ સૂર્યવંશીની વિકેટ લીધા પછી સેમ અયુબ ખૂબ ખુશ થયો, પરંતુ અભિષેક શર્માએ પછી પોતાનો ગુસ્સો કાઢ્યો.

India Vs Pakistan: એશિયન ગેમ્સ 2026ની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી T20I મેચમાં બંને ટીમો વચ્ચે કંઈક અજોડ જોવા મળ્યું. પહેલી વાર બંને ટીમે મળીને 400થી વધુ રન બનાવ્યા.

Team India: એશિયન ગેમ્સ 2026ની ક્રિકેટ મેચની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે પાકિસ્તાનને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે.

Abhishek Sharma: અભિષેક શર્માએ એશિયન ગેમ્સ 2026ની ફાઈનલમાં પાકિસ્તાન સામે 61 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો.