
Yashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલે ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં ઉતરતાની સાથે જ સતત 33 અલગ-અલગ મેદાનો પર ટેસ્ટ રમવાના રેકોર્ડની બરાબરી કરી અને સચિન તેંડુલકરને પાછળ છોડ્યો છે.

Ind Vs NZ: શુભમન ગિલ અને રિષભ પંતે WTCમાં 3000 રન પૂરા કર્યા. બંનેએ 43 ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવીને ભારતીય ક્રિકેટમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

IND Vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટમાં દેવદત્ત પડ્ડિકલે હેનરી નિકોલ્સનો સરળ કેચ છોડ્યો. કેચ છૂટતાં રિષભ પંત અને શુભમન ગિલની પ્રતિક્રિયા ચર્ચામાં આવી.

Shreyas Iyer: શ્રેયસ ઐયરે ગૌતમ ગંભીરની કોમેન્ટ પર પોતાનો મત રજૂ કરતાં ભારતીય બેટ્સમેનનો બચાવ કર્યો અને કહ્યું કે ખેલાડીઓ મશીન નહીં, માણસ છે.

IND Vs NZ: 13 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડે ટીમ ઈન્ડિયાના 2 ખેલાડીઓ - શ્રેયસ ઐયર અને વિરાટ કોહલી માટે મહત્વપૂર્ણ બનવાની છે.

IND Vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડની ચોથી વનડેમાં શુભમન ગિલ અને કેએલ રાહુલ નહીં રમે. રોહિત શર્મા સાથે ઋતુરાજ ગાયકવાડ કે ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે.

Rohit Sharma: રોહિત શર્માએ બીજી વનડેમાં 2 છગ્ગા ફટકારી ન્યૂઝીલેન્ડ સામે 51 છગ્ગા પૂરા કર્યા અને શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડી ઈતિહાસ રચ્યો.

Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ સામે 135 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતે 7 વિકેટ ગુમાવી. DLS નિયમથી જીત બાદ ગિલે શોટ સિલેક્શન પર નારાજગી વ્યક્ત કરી.

Virat Kohli: વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં 74 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી અને તેની સાથે તેને ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા.

Virat Kohli: વિરાટ કોહલીએ વનડેમાં નંબર-3 પર 13 હજાર રન પૂરા કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી. આ સિદ્ધિ હાંસલ કરનારો તે વિશ્વના પ્રથમ બેટ્સમેન બન્યો.

IND Vs NZ T20 સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં કોણ સામેલ છે. આ લિસ્ટમાં અભિષેક શર્મા બીજા નંબરે છે. જાણો કોણ ટોપ પર છે.

Team India: ભારતે એક કેલેન્ડર વર્ષમાં 400 T20I સિક્સ ફટકારીને ઈતિહાસ રચ્યો. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે 5 મેચની સિરીઝની પાંચમી મેચમાં આ સિદ્ધિ મેળવી છે.

Vaibhav Sooryavanshi: ઈશાન કિશન ફિટ થયા બાદ ટીમમાં પરત ફર્યો હોવાથી વૈભવ સૂર્યવંશી ફરી એકવાર ન્યુઝીલેન્ડ સામેની ચોથી T20I મેચમાંથી બહાર થયો.

IND Vs NZ: ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે 49 બોલમાં 107 રનની ધમાકેદાર ઈનિંગ રમી, જ્યારે જેકબ ડફીએ 4 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ લીધી.ભારત 87 રનથી મેચ હારી ગઈ.

Ind Vs NZ: ન્યૂઝીલેન્ડે ચોથી T20 ઈન્ટરનેશનલમાં 259 રન બનાવ્યા છે, જે T20I ક્રિકેટમાં તેમનો સૌથી વધુ સ્કોર છે. ન્યૂઝીલેન્ડે ભારતને 260 રનનો ટાર્ગેટ આપ્યો.

Shubman Gill: ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઓકલેન્ડમાં નવા AI આધારિત ફિટનેસ-ટ્રેકિંગ ડિવાઈસ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો.