ફોટો ગેલેરી

IND Vs NZ T20I સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

IND Vs NZ T20 સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં કોણ સામેલ છે. આ લિસ્ટમાં અભિષેક શર્મા બીજા નંબરે છે. જાણો કોણ ટોપ પર છે.
Nancy Shukla
1 / 5
Gallery Image 1

ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ T20 સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં ન્યુઝીલેન્ડનો ગ્લેન ફિલિપ્સ ટોપ પર છે. તેને 4 મેચમાં 4 ઈનિંગમાં 92 ની એવરેજથી 276 રન બનાવ્યા છે. તેને અત્યાર સુધીમાં 21 ચોગ્ગા અને 17 છગ્ગા ફટકાર્યા છે.

2 / 5
Gallery Image 2

ટીમ ઈન્ડિયાના શક્તિશાળી ઓપનર અભિષેક શર્મા આ લિસ્ટમાં બીજા નંબરે છે. તેને આ સિરીઝમાં 4 મેચમાં 4 ઈનિંગમાં 49 ની એવરેજથી 196 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 227.91 છે. તેને 17 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા છે.

3 / 5
Gallery Image 3

આ લિસ્ટમાં ન્યૂઝીલેન્ડના મિડલ ઓર્ડર બેટ્સમેન ડેરિલ મિચેલ ત્રીજા નંબરે છે. તેને આ સિરીઝમાં અત્યાર સુધીમાં 4 ઈનિંગમાં 49 ની એવરેજથી 147 રન બનાવ્યા છે. તેને આ બધા રન 172.94 ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. તેને અત્યાર સુધીમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા છે.

4 / 5
Gallery Image 4

ન્યૂઝીલેન્ડના બેવન જેકબ્સ આ લિસ્ટમાં ચોથા નંબરે છે. તેને 4 મેચમાં 4 ઈનિંગમાં 45 ની એવરેજથી 135 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 146.74 છે. તેને 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા છે.

5 / 5
Gallery Image 5

કિવી ઓપનર ફિન એલન સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં પાંચમા નંબરે છે. તેને આ સિરીઝમાં અત્યાર સુધી 4 મેચમાં 4 ઈનિંગમાં 132 રન બનાવ્યા છે, જેની એવરેજ 33 છે. તેને આ બધા રન 165 ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. તેને અત્યાર સુધીમાં 7 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા છે.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.