S

Shreyas Iyer

Ind Vs NZ: ICCએ ટીમ ઈન્ડિયાને ફટકાર્યો દંડ, પાંચમી વનડેમાં થઈ ભૂલ

Ind Vs NZ: ICCએ ટીમ ઈન્ડિયાને ફટકાર્યો દંડ, પાંચમી વનડેમાં થઈ ભૂલ

Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી વનડેમાં સ્લો ઓવર રેટના કારણે ICCએ ભારતીય ખેલાડીઓ પર 35 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે.

Nancy Shukal
Shreyas Iyer: 'અમે માણસ છીએ, મશીન નહીં'... ગૌતમ ગંભીરની કોમેન્ટ પર શ્રેયસ ઐયરનો જવાબ, બેટ્સમેનનો કર્યો બચાવ

Shreyas Iyer: 'અમે માણસ છીએ, મશીન નહીં'... ગૌતમ ગંભીરની કોમેન્ટ પર શ્રેયસ ઐયરનો જવાબ, બેટ્સમેનનો કર્યો બચાવ

Shreyas Iyer: શ્રેયસ ઐયરે ગૌતમ ગંભીરની કોમેન્ટ પર પોતાનો મત રજૂ કરતાં ભારતીય બેટ્સમેનનો બચાવ કર્યો અને કહ્યું કે ખેલાડીઓ મશીન નહીં, માણસ છે.

Nancy Shukal
Ind Vs NZ: ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતે રચ્યો ઈતિહાસ, વનડે અને T20 બંને સિરીઝ જીતી, શ્રેયસ ઐયરે કોને આપ્યો શ્રેય?

Ind Vs NZ: ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતે રચ્યો ઈતિહાસ, વનડે અને T20 બંને સિરીઝ જીતી, શ્રેયસ ઐયરે કોને આપ્યો શ્રેય?

Ind Vs NZ: ભારતે ન્યૂઝીલેન્ડમાં પ્રથમ વખત એક જ પ્રવાસમાં વનડે અને T20 બંને સિરીઝ જીતી. કેપ્ટન શ્રેયસ ઐયરે બોલર્સના પ્રદર્શનની પ્રશંસા કરી.

Nancy Shukal
Ind Vs NZ: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડનો 7 વર્ષનો વિજયરથ રોક્યો, સતત 11 વનડે સિરીઝ જીતવાનો રેકોર્ડ તૂટ્યો

Ind Vs NZ: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડનો 7 વર્ષનો વિજયરથ રોક્યો, સતત 11 વનડે સિરીઝ જીતવાનો રેકોર્ડ તૂટ્યો

Ind Vs NZ: ટીમ ઈન્ડિયાએ પાંચમી વનડેમાં ન્યૂઝીલેન્ડને 22 રનથી હરાવી સિરીઝ 3-1થી જીતી અને કીવી ટીમનો 7 વર્ષનો વિજયરથ રોક્યો.

Nancy Shukal
IND Vs NZ: શ્રેયસ ઐયર અને વિરાટ કોહલી માટે કેમ ખાસ બનશે ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડે?

IND Vs NZ: શ્રેયસ ઐયર અને વિરાટ કોહલી માટે કેમ ખાસ બનશે ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડે?

IND Vs NZ: 13 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડે ટીમ ઈન્ડિયાના 2 ખેલાડીઓ - શ્રેયસ ઐયર અને વિરાટ કોહલી માટે મહત્વપૂર્ણ બનવાની છે.

Nancy Shukal
IND Vs NZ: રોહિત શર્માને મળશે નવો ઓપનિંગ પાર્ટનર, ચોથી વનડેમાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11

IND Vs NZ: રોહિત શર્માને મળશે નવો ઓપનિંગ પાર્ટનર, ચોથી વનડેમાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11

IND Vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડની ચોથી વનડેમાં શુભમન ગિલ અને કેએલ રાહુલ નહીં રમે. રોહિત શર્મા સાથે ઋતુરાજ ગાયકવાડ કે ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે.

Nancy Shukal
IND Vs NZ: છેલ્લી બે વનડે માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, શ્રેયસ ઐયરને મળી કેપ્ટનશીપ

IND Vs NZ: છેલ્લી બે વનડે માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, શ્રેયસ ઐયરને મળી કેપ્ટનશીપ

IND Vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ ચોથી વનડે 13 નવેમ્બરે રમાશે. છેલ્લી બે મેચ માટે શ્રેયસ ઐયરને કેપ્ટન અને ઈશાન કિશનને વાઈસ કેપ્ટન બનાવાયા છે. જાણો નવી ટીમ અને મોટા ફેરફારો.

Nancy Shukal
IND Vs NZ: શુભમન ગિલ ટીમ ઈન્ડિયામાંથી થયો બહાર, ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી 2 વનડે નહીં રમે, જાણો કારણ

IND Vs NZ: શુભમન ગિલ ટીમ ઈન્ડિયામાંથી થયો બહાર, ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી 2 વનડે નહીં રમે, જાણો કારણ

IND Vs NZ: હેમિલ્ટન વનડે બાદ શુભમન ગિલને ભારતની વનડે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તે માઉન્ટ મૌંગાનુઈમાં અંતિમ 2 વનડે મેચ રમશે નહીં. જાણો કારણ.

Nancy Shukal
Ind Vs NZ: શ્રેયસ ઐયરે સ્વીકારી ટીમ ઈન્ડિયાની ભૂલ, કહ્યું- 'અમારી બોલિંગ અને ફિલ્ડિંગ અપેક્ષા મુજબ રહી નહીં'

Ind Vs NZ: શ્રેયસ ઐયરે સ્વીકારી ટીમ ઈન્ડિયાની ભૂલ, કહ્યું- 'અમારી બોલિંગ અને ફિલ્ડિંગ અપેક્ષા મુજબ રહી નહીં'

Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ સામે પાંચમી અને અંતિમ T20માં 7 વિકેટે હાર બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું કે ભારતીય ટીમની બોલિંગ અને ફિલ્ડિંગ અપેક્ષા મુજબ રહી ન હતી.

Nancy Shukal
IND Vs NZ: ઓકલેન્ડમાં હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું છલકાયું દર્દ, આગામી મેચને લઈને આપ્યું મોટું નિવેદન

IND Vs NZ: ઓકલેન્ડમાં હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું છલકાયું દર્દ, આગામી મેચને લઈને આપ્યું મોટું નિવેદન

IND Vs NZ: ભારતીય ટીમને ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે ચોથી T20I માં 87 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો, આ મેચમાં બોલર્સ અને બેટ્સમેન બંનેએ ખરાબ પ્રદર્શન કર્યું હતું.

Nancy Shukal
IND Vs NZ: ભારતની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે 7 વર્ષ બાદ હરાવ્યું, ફિલિપ્સ અને ડફી બન્યા જીતના હીરો

IND Vs NZ: ભારતની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે 7 વર્ષ બાદ હરાવ્યું, ફિલિપ્સ અને ડફી બન્યા જીતના હીરો

IND Vs NZ: ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે 49 બોલમાં 107 રનની ધમાકેદાર ઈનિંગ રમી, જ્યારે જેકબ ડફીએ 4 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ લીધી.ભારત 87 રનથી મેચ હારી ગઈ.

Nancy Shukal
ICC Ranking: અભિષેક શર્માએ મચાવી ધૂમ, ઈશાન કિશન પાસેથી છીનવ્યો નંબર-1નો તાજ

ICC Ranking: અભિષેક શર્માએ મચાવી ધૂમ, ઈશાન કિશન પાસેથી છીનવ્યો નંબર-1નો તાજ

ICC Ranking: ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20Iમાં 38 બોલમાં 113 રનની ઈનિંગ રમીને અભિષેક શર્માએ ICC T20 ઈન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં ફરી નંબર 1 સ્થાન મેળવ્યું છે.

Nancy Shukal
Ind Vs NZ: ‘મેચ અમારા હાથમાંથી નીકળી રહી હતી, પરંતુ…’ ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે ખોલ્યું જીતનું રહસ્ય

Ind Vs NZ: ‘મેચ અમારા હાથમાંથી નીકળી રહી હતી, પરંતુ…’ ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે ખોલ્યું જીતનું રહસ્ય

Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20Iમાં ટીમ ઈન્ડિયા એક સમયે સંપૂર્ણપણે નિયંત્રણ બહાર જતી જોવા મળી, પરંતુ તિલક-નીતીશે જીત મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

Nancy Shukal
Ind Vs NZ: જીત છતાં કેપ્ટન ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયર નાખુશ, નમન ધીરના કર્યા ભરપૂર વખાણ

Ind Vs NZ: જીત છતાં કેપ્ટન ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયર નાખુશ, નમન ધીરના કર્યા ભરપૂર વખાણ

Ind Vs NZ: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટથી મેચ જીતી. યુવા ખેલાડી નમન ધીરે ભારતની જીતમાં બેટથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, કેપ્ટન શ્રેયસ ઐયરે તેની પ્રશંસા કરી.

Nancy Shukal
India Vs New Zealand પ્રથમ T20 મેચ ક્યારે અને કેટલા વાગ્યે શરૂ થશે? જાણો ડિટેલ્સ

India Vs New Zealand પ્રથમ T20 મેચ ક્યારે અને કેટલા વાગ્યે શરૂ થશે? જાણો ડિટેલ્સ

India Vs New Zealand સિરીઝ 22 ઓક્ટોબરથી શરૂ થશે. 5 મેચની સિરીઝની પહેલી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. આ મેચ ભારતીય માનક સમય મુજબ મેચ કયા સમયે શરૂ થશે તે જાણો.

Nancy Shukal
Ind Vs WI: સિરીઝ 2-2 થી રહી ડ્રો, પાંચમી T20 રદ્દ થયા પછી ઐયર અને હોપે શું કહ્યું?

Ind Vs WI: સિરીઝ 2-2 થી રહી ડ્રો, પાંચમી T20 રદ્દ થયા પછી ઐયર અને હોપે શું કહ્યું?

Ind Vs WI વચ્ચેની 5 મેચની T20I સિરીઝની છેલ્લી મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે વરસાદને કારણે રદ્દ કરવામાં આવી, જેના કારણે સિરીઝ 2-2થી બરાબર રહી.

Nancy Shukal