
Constitution Day : આજે બંધારણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

PM Modi: PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ફોન પર વાતચીત કરી ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર, સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગની સમીક્ષા કરી.

BJP Akali Dal Alliance: પંજાબના રાજકારણમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ફરીથી ગઠબંધન થતાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે.

BJP Snehmilan 2026: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી 2026ની તૈયારીઓના ભાગરૂપે ભાજપ દ્વારા સંગઠનાત્મક પ્રવૃત્તિઓ તેજ કરવામાં આવી છે.

Balen Shah India Visit: નેપાળના વડાપ્રધાન બાલેન શાહ 2 દિવસની ભારત મુલાકાતે દિલ્હી પહોંચ્યા છે. 23 નવેમ્બરે PM મોદી સાથે બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે.

QUAD Leaders Meeting: ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં QUAD દેશોના નેતાઓની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ભાગીદારી અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

PM Modi In QUAD Meeting: ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં યોજાયેલી QUAD દેશોના નેતાઓની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ભાગીદારી અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

Rinku Singh: કોલકાતાના સ્ટાર IPL બેટ્સમેન રિંકુ સિંહે ગયા વર્ષે સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી. ત્યારથી તેમના લગ્નની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

COSMOS Mysuru Planetarium: ભારતના વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસુરુ ખાતે ભારતની પ્રથમ LED ડોમ સુવિધા ધરાવતા 'કોસ્મોસ મૈસુરુ પ્લેનેટેરિયમ'ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી તેની પ્રશંસા કરી છે.

India Ukraine Relations: આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષની તાજેતરની સ્થિતિ અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના મુદ્દે ચર્ચા કરી હતી.

PM Modi: PM મોદીએ દિવાળી 2026 પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. સુખ-સમૃદ્ધિની કામના સાથે આ વર્ષે પણ વીર જવાનો સાથે દિવાળી મનાવવાની વાત કરી.

Asian Para Games 2026: એશિયન પેરા ગેમ્સ 2026માં 114 મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓ સાથે PM મોદી 5 નવેમ્બરે મુલાકાત કરશે અને તેમનું સન્માન કરશે.

Pune Metro Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પુણે મેટ્રોની પિંક લાઈનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે વર્ચ્યુઅલી ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા.

Vande Bharat: બેંગલુરુ-મુંબઈ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી મળી. 16 કલાકની મુસાફરી, રૂટ, સ્ટોપેજ અને બુલેટ ટ્રેનના નોર્ધન કોરિડોરની તમામ જાણકારી વિશે જાણો.

Unity Day Parade: સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા.

National Unity Day 2026: ગુજરાતના નર્મદા જિલ્લાના એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.