
Hanumant Samvedana: મોરારિબાપુએ આસામ અને વિસાવદરના માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા 28 લોકોના પરિવારોને કુલ 4.20 લાખ રૂપિયાની હનુમંત સંવેદના સહાય જાહેર કરી.

Morari Bapu: મોરારીબાપુના નેતૃત્વમાં ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો દ્વારકાથી પ્રારંભ થયો. શંકરાચાર્યની ઉપસ્થિતિમાં ધ્વજ પ્રસ્થાન કરાયું.

Morari Bapu: મોરારીબાપુએ દિવાળી અને નવા વર્ષમાં વિશ્વમાંથી સંઘર્ષ દૂર થાય, યુદ્ધો શમે અને માનવજાતમાં શાંતિ, સંવાદ તથા પરસ્પર સ્વીકારની ભાવના વધે તેવી પ્રાર્થના કરી.

Kedarnath ધામ ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાઈ. 'ભારત સ્વસ્તિક યાત્રા'ના પ્રથમ તબક્કામાં કેદારનાથ અને આદિ શંકરાચાર્યજીના વારસા પર પ્રકાશ પાડવામાં આવ્યો.

Morari Bapu Bharat Swastik Yatra: પૂજ્ય મોરારી બાપુએ કન્યાકુમારીથી કેદારનાથ સુધીની પવિત્ર ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો 10 ઓક્ટોબર, 2026ના રોજ પ્રારંભ કરાવ્યો છે. ભારતની દક્ષિણ છેડેથી હિમાલય સુધીની આ આધ્યાત્મિક યાત્રાનો...

Bharat Swastik Yatra : રામચરિતમાનસના પ્રખર કથાકાર અને આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપુ ભારતભરમાં ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો પ્રારંભ કરવા જઈ રહ્યા છે.

Captain Smit Morari Bapu 21 Lakh: ભારતીય નાગરિકોના જીવ બચાવી દેશનું નામ રોશન કરનાર જાંબાઝ કેપ્ટન સ્મિતની હિંમત અને બહાદુરીને દેશભરમાંથી બિરદાવવામાં આવી રહી છે. આ કામગીરી બદલ પૂજ્ય મોરારી...

Morari Bapu: દેશના વિવિધ વિસ્તારોમાં સર્જાઈ રહેલી અતિવૃષ્ટિ અને અકસ્માતની કરુણ ઘટનાઓ વચ્ચે પૂજ્ય મોરારી બાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

Morari Bapu Nepal Flood Relief: નેપાળમાં 26 ઓગસ્ટે સર્જાયેલી ભીષણ પૂર અને જળહોનારતથી થયેલી જાનહાનિ અને વિનાશને પગલે પૂજ્ય મોરારી બાપુએ દુઃખ વ્યક્ત કરીને દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ દુઃખદ...

Morari Bapu Harvard Ram Katha: અમેરિકાની પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટીમાં મોરારી બાપુની નવ દિવસીય ‘માનસ ગુરુ પ્રસાદ’ રામકથાનું ભવ્ય સમાપન થયું છે. સેન્ડર્સ થિયેટરમાં યોજાયેલી આ રામકથામાં ભારતીય આધ્યાત્મિક પરંપરા, રામચરિતમાનસ,...

Tulsi Jayanti Harvard University: પરમ પૂજ્ય મોરારી બાપૂની હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટર ખાતે નવ-દિવસીય રામકથા ‘માનસ ગુરૂ પ્રસાદ’અંતર્ગત રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસની જન્મજયંતિ એટલેકે તુલસી જયંતિની બુધવારે ઉજવણી કરાઇ હતી....

Morari Bapu Assistance: ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં તાજેતરમાં બનેલી દુઃખદ ઘટનાઓમાં અકાળે અવસાન પામેલા લોકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે જ મૃતકોના પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં આર્થિક સહાય પણ અર્પણ કરવામાં આવી છે. ગુજરાતમાં 10 મૃતકોના પરિવારોને સહાય ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માતો તેમજ પાણીમાં ડૂબી જવાની ઘટનાઓમાં કુલ 10 લોકોનાં મોત થયા છે. તેમાં વડોદરાના છ...

Morari Bapu Ram Katha USA: જાણીતા રામકથાકાર મોરારીબાપુની અમેરિકાની ધરતી પરની 40મી રામકથાનો પવિત્ર પ્રારંભ થયો છે. તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં ‘માનસ ગુરુ પ્રસાદ’ શીર્ષક અંતર્ગત આયોજિત આ રામકથાનું મંગલ ગાન 15 ઓગસ્ટના ભારતના સ્વાતંત્ર્ય પર્વના દિવસે અમેરિકાની વિશ્વપ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટર, મેમોરિયલ હોલ ખાતેથી શરૂ થયું હતું. આ મોરારીબાપુની કુલ કથાક્રમની 982મી રામકથા છે. ખાસ વાત એ છે કે...

કેન્યાના કેરિચોમાં ચાલી રહેલી રામકથા દરમિયાન મોરારિ બાપુએ અમદાવાદની આગની દુર્ઘટના અને યુગાન્ડાના બસ અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સાથે જ બંને દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને કુલ રૂ. 4.65 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

મુંબઈ: દેશના અનેક રાજ્યોમાં ચોમાસું જોરદાર જામ્યું છે અને અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. મહારાષ્ટ્રમાં પણ સતત વરસી રહેલા વરસાદ વચ્ચે અનેક દુર્ઘટનાઓ સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઈ નજીક આવેલા માનખૂરદ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં 7...