
Bhavnagar News: ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ભંડારિયા ગામે જૂની અદાવતને પગલે યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

Bhavnagar : મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થતાં સમગ્ર યાર્ડ મગફળીના ઢગલાથી છલોછલ ભરાઈ ગયું છે. મગફળીની આવકમાં થયેલા નોંધપાત્ર વધારાને કારણે યાર્ડમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે.

તળાજા ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિકોને સહાયરૂપ બનવાના હેતુથી સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Bhavnagar : ભાવનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કાળાબજારી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે ભાવનગર રેન્જના આઈ.જી.પી તથા પોલીસ અધિક્ષક દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સૂચના આપવામાં આવી.

મળતી માહિતી મુજબ, જૂના બંદરની ખાડીના પાણીમાં અચાનક ડોલ્ફિન જોવા મળી હતી. ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવી રહી હતી, જેના કારણે લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાયું હતું. ડોલ્ફિનને નજીકથી જોવા માટે લોકો ખાડીના કિનારે ટોળેટોળાંમાં ઉમટી પડ્યા હતા.

Bhavnagar : ભાવનગરમાં રેલવે ક્વાર્ટરમાં કેમિકલ્સની મદદથી બનાવટી વિદેશી દારૂ તૈયાર કરી વેચવાના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.

Bhupendra Patel Sensitive Gesture: ભાવનગરના મેઘાણી ઓડિટોરિયમ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બાળક પ્રત્યેનું સંવેદનશીલ વલણ જોવા મળ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમને સંબોધી રહ્યા હતા...

વિશ્વવિખ્યાત તરણેતર મેળામાં ગુજરાત ટુરિઝમ દ્વારા યોજાયેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં ભાવનગરના કીર્તિદેવસિંહ ગોહિલ સંચાલિત સંસ્કાર ગ્રુપે લોકરાસની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ભાવનગરનું ગૌરવ વધાર્યું છે.

Bhavnagar શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા મારુતિનગરમાં છરી વડે હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી છે.

Bhavnagar : ડો. નિયતિબેન પંડ્યાની પહેલથી શરૂ થયેલી આ સાડી બેન્ક જરૂરિયાતમંદ દીકરીઓ માટે મદદરૂપ બની રહી છે.

Bhavnagar : જેસર તાલુકાના કરજાળા ગામથી કોબાડિયા ગામ સુધી ચાલતી સ્કૂલ બસ સેવા બંધ થતાં ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Bhavnagar : ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તળાજા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાયો.

Bhavnagar : ભાવનગર જિલ્લામાં હની ટ્રેપના ચકચારી કેસમાં પોલીસે આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કેસમાં મહિલા સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

Bhavnagar Municipal Corporation Paryushan Checking: જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વને ધ્યાનમાં રાખીને ભાવનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મનપાની ટીમ દ્વારા ભીલવાડા, સાંઢીયાવાડ, કાછીયાવાડ...

Amreli ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજુલા તાલુકાના નીંગાળા ગામ નજીક બાઈક અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા એક બાઈક સવારનું ઘટનાસ્થળે મોત.

Bhavnagar માં નકલી દારૂના કારણે એક યુવાનના મોતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. થોડા દિવસ પહેલા ભાવનગરના ભાવેશ વિસાણી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું.