
Surat News: સુરતના ડિંડોલી કથિત રૂ.19 લાખ તોડકાંડમાં પ્રશાંત કોરાટે પ્રતિક્રિયા આપી. વાયરલ ચેટ અને ચેકની તપાસ તથા નોટિસ પાછી ખેંચાવવાની વાત કરી.

Surat Bullet Train Station: સુરતનું ત્રણ માળનું બુલેટ ટ્રેન સ્ટેશન ડાયમંડ થીમ પર તૈયાર થઈ રહ્યું છે. અહીં એરપોર્ટ જેવી સુવિધાઓ, મેટ્રો અને BRTS કનેક્ટિવિટીનું આયોજન છે.

Surat News: બારડોલીના સેજવાડમાં મહારાષ્ટ્રના પરિવારની હત્યાના કેસમાં દયાનંદ ઝડપાયો. પ્રાથમિક તપાસમાં ₹70 લાખના વીમા વિવાદની આશંકા સામે આવી.

Surat News: સુરતના સીટીલાઇટ વિસ્તારમાં કાર પર ઝાડ પડતાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા. વેસુ ફાયર વિભાગે ટ્રીમિંગ કરીને રસ્તો ખુલ્લો કર્યો.

Surat Family Murder Case: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીકથી પસાર થતી નહેરમાં એક શ્રમજીવી પરિવારને ફેંકી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Surat News: સુરત શહેરમાં ONGC બ્રિજ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ONGC કંપની નજીક બનેલી આ ઘટનાને પગલે વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Surat Fire: સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Surat News: સુરત શહેરમાં વરસાદી પાણીના નિકાલ અને પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા અલથાણ-ભીમરાડ વિસ્તારમાં ખાડી પહોળી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Surat Chhath Puja 2026: હીરાનગરી સુરતમાં લોકઆસ્થા અને સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠ પૂજાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.

Surat Fire News: સુરત શહેરમાં આગની મોટી ઘટના સામે આવી છે. શહેરના વરાછા રોડ પર પોદ્દાર આર્કેડ પાસે આવેલી રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.

Surat News: મળતી માહિતી મુજબ, સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી શ્રી વિનાયક રેસિડેન્સીમાં રાત્રિના સમયે બે તસ્કરો પ્રવેશ્યા હતા. ત્યારબાદ આ બંને તસ્કરોએ મકાન નંબર 6ને નિશાન બનાવ્યું હતું.

Diwali 2026: દિવાળીના પાવન પર્વે સ્થાનિક કારીગરો અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતના કામરેજ ખાતે કુંભાર પરિવારો પાસેથી હાથબનાવટના માટીના દીવડાઓની ખરીદી કરી હતી.

Surat Pilgrims Accident in Uttarkashi: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની વિસ્તારમાં સુરતના શ્રદ્ધાળુઓ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

Surat : શહેરમાં આપઘાતની એક કરુણ ઘટના સામે આવી છે. સગરામપુરા વિસ્તારમાં રહેતા 36 વર્ષીય જૈન હીરા વેપારી જય મેહતાએ તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

Diwali Special Buses: દિવાળીના તહેવાર નિમિત્તે સુરતમાં વસતા લોકો પોતાના વતન અને ગામડે સરળતાથી પહોંચી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ એસ.ટી. બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Surat News: સુરતના કતારગામ વિસ્તારમાં રૂપિયા 30,000ની લેતીદેતીના વિવાદમાં મિત્રએ જ મિત્રની ઘાતકી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.