
HAL Q2 Results 2026: સરકારી સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના શેરમાં ગુરુવાર, 12 નવેમ્બરના રોજ ઘટાડો નોંધાયો હતો.

Diwali Sales 2026: દિવાળી અને ધનતેરસના તહેવાર દરમિયાન દેશભરના બજારોમાં જોરદાર ખરીદી જોવા મળી છે. આ વર્ષે તહેવારોની ખરીદીએ વેપારના નવા રેકોર્ડ સર્જ્યા છે.

Share Market Muhurat Trading 2026: દિવાળીના પર્વ સાથે ભારતીય શેરબજારમાં નવા હિંદુ સંવત વર્ષની શરૂઆત થશે. દર વર્ષની પરંપરા મુજબ દિવાળીના દિવસે શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગનું વિશેષ સત્ર યોજવામાં આવે છે.

Indian Stock Market: દિવાળી પહેલાં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી નોંધાઈ. સેન્સેક્સ 1,233 પોઈન્ટ વધ્યો, જ્યારે નિફ્ટી 23,440ની સપાટી પાર કરીને બંધ થયો.

Reliance Industries Q2 Results: દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આ વખતે અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક નફો નોંધાવ્યો છે.

Share Market News: ભારતીય શેરબજારમાં 30 ઓક્ટોબર, 2026ના રોજ સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે બંધ થયા હતા.

Adani Enterprises Q2 Result: અદાણી ગ્રૂપની અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં મજબૂત નાણાકીય પ્રદર્શન નોંધાવ્યું છે.

Vibrant Gujarat 2027 પહેલાં આ સ્પર્ધા યોજાઈ રહી છે. તેનો હેતુ ફાઈનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રમાં ઉપયોગી થઈ શકે તેવા ટેકનોલોજી અને સંશોધન આધારિત વિચારોને ઓળખવાનો છે.

Adani Energy Solutions Q2 Results: અદાણી એનર્જી સોલ્યુશન્સે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટર (જુલાઈથી સપ્ટેમ્બર)ના પરિણામો જાહેર કર્યા છે.

Share Market Crash: ભારતીય શેરબજારમાં ગુરુવારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 523.54 પોઈન્ટ અથવા 0.71 ટકા ઘટીને 73,186.15 પર પહોંચ્યો હતો.

Business: અદાણી ગ્રીન એનર્જીનો ઊર્જા વેચાણમાં દબદબો જોવા મળ્યો. પ્રથમ છમાસિક ગાળામાં ઊર્જા વેચાણમાં 32% અને EBITDA માં 41%નો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

Share Market Crash: ભારતીય શેરબજારમાં સોમવાર, 19 ઑક્ટોબરે ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો નોંધાતાં રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે.

India America Trade Deal: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સોમવારે જણાવ્યું હતું કે બંને દેશો વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની ખૂબ નજીક છે.

Share Market: સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 9 કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં સંયુક્ત રીતે રૂપિયા 3.65 લાખ કરોડથી વધુનો વધારો નોંધાયો હતો.

Vibrant Gujarat 2027: ગુજરાત સરકારે VGGSની 11મી સીઝન માટે વૈશ્વિક રોકાણ આકર્ષવા અભિયાન શરૂ કર્યું છે. ઓક્ટોબર-નવેમ્બર 2026 દરમિયાન ઉચ્ચસ્તરીય ડેલીગેશન 22 દેશની મુલાકાત લેશે.

IRFC Share Price: રેલવે ક્ષેત્રને ધિરાણ આપતી સરકારી કંપની ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (IRFC)ના શેરમાં સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાનાં મજબૂત પરિણામો અને રેકોર્ડ ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત બાદ શાનદાર રિકવરી જોવા મળી.