
Delhi Building Collapse: દિલ્હીના ચાવડી બજારમાં ત્રણ માળની નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં બે લોકોનાં મોત થયાં છે. અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.

Delhi Drug Bust: દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી-NCRમાં કથિત રીતે સક્રિય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ નાઈજીરિયન નાગરિકો સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરાઈ.

Delhi: ભારત અને પોલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે ગુરુવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

Delhiના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર દાણચોરીના કેસમાં કસ્ટમ વિભાગે 4.03 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા સોનાનું કુલ વજન 3.2 કિલોગ્રામ છે.

Ramayana: નિતેશ તિવારીની ફિલ્મ "રામાયણ" રિલીઝ થવામાં થોડા જ દિવસો બાકી છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે રાષ્ટ્રપતિ ભવનમાં ફિલ્મના ખાસ સ્ક્રીનિંગની તૈયારીઓ ચાલી રહી છે.

L Murugan Resignation : કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્રીય મંત્રીપદ અને રાજ્યસભાની સભ્યતા છોડવાની મંજૂરી માગી હોવાના અહેવાલ સામે આવ્યા છે.

Delhi: દિલ્હીથી ચેન્નાઈ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં પાવર બેંકમાં આગ લાગી છે. આ ફ્લાઈટનું હૈદરાબાદમાં સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. આ ઘટનામાં તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે.

New Delhi : ભારતીય રક્ષા ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પ્રૂફ રેન્જ, ફીલ્ડ ફાયરિંગ રેન્જ અને ટેસ્ટિંગ સુવિધાઓના ઉપયોગ માટેની સુધારેલી SOPને મંજૂરી આપી.

Delhi : મંત્રાલયે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ સાથે યુદ્ધજહાજો માટે બ્રહ્મોસ ફાયર કંટ્રોલ સિસ્ટમ અને લોન્ચરની ખરીદી માટે ₹661.50 કરોડનો કરાર કર્યો છે.

Delhi : દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના ઉપયોગને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાના પક્ષમાં નથી.

Delhi : દિલ્હીમાં લાંબા સમયથી અટવાયેલા બારાપુલા એલિવેટેડ રોડ ફેઝ-3નું ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી રેખા ગુપ્તા, કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા, PWD મંત્રી પ્રવેશ વર્મા ઉપસ્થિત રહ્યા.

Delhi : કમલા માર્કેટ પોલીસ સ્ટેશને શિવાજી પાર્ક, મિંટો રોડ નજીકથી એક શખ્સને 2.597 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે.

PM Modi Bhajan Clubbing: નવી દિલ્હીના દિનદયાળ ઉપાધ્યાય પાર્ક ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની 110મી જન્મજયંતી નિમિત્તે આયોજિત ખાસ ‘ભજન ક્લબિંગ’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન PM...

Delhi : દિલ્હી પોલીસની ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) યુનિટે પીતમપુરામાં ભાડાની જગ્યામાં ચાલતા ગેરકાયદે ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે.

ED Raid : મની લોન્ડરિંગ, નાણાકીય ગેરરીતિ અને વિદેશી હૂંડિયામણના નિયમોના કથિત ઉલ્લંઘનને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Etihad Airways : દિલ્હીથી અબુધાબી જતી Etihad Airwaysની ફ્લાઈટમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા આશરે 200 મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.