
Jamnagar News: જામનગર મનપાએ રૂપિયા 5.87 લાખનો મિલકત વેરો બાકી હોવાના પગલે ત્રણ મિલકતો સીલ કરી છે.

Jamnagar News: જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર બે આખલાઓ વચ્ચે જંગ થતાં અનેક વાહનો અડફેટે આવ્યાં અને વાહનચાલકોમાં અફરાતફરી સર્જાઈ.

Jamnagar Corporation Development : જામનગર શહેરના વિકાસને વધુ ગતિ આપવા અને વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સને જનહિતલક્ષી બનાવવા માટે જામનગર મહાનગરપાલિકા ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Jamnagar Lift Problem: જામનગર મહાનગરપાલિકાની વહીવટી કચેરીમાં લિફ્ટની અવારનવાર સર્જાતી સમસ્યાને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Jamnagar Encroachment Removal Drive: જામનગર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ બનતા ગેરકાયદે દબાણો સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે.

Jamnagar News: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

Jamnagar News: જામનગર મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી મિલકતવેરો નહીં ભરનારા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Jamnagar Water Wastage: શહેરમાં કિંમતી જળસંપત્તિનો બિનજરૂરી વેડફાટ અટકાવવા માટે જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

Jamnagar News: જામનગરમાં એસ.કે. રેસ્ટોરન્ટમાંથી મગાવેલું ભોજન આરોગ્યા બાદ 7 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થયાની ઘટના સામે આવી છે.

Jamnagar News: શહેરના ગુલાબનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની વર્ષો જૂની સમસ્યાને લઈને ભાજપના કોર્પોરેટર પ્રકાશ રાઠોડે મહાનગરપાલિકાના તંત્ર સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે.

Jamnagar Food Checking: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

Jamnagar Municipal Corporation : જામનગર શહેરના વિકાસને વેગ આપવા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Jamnagar : નાગરિકોની સુવિધા માટે બનાવવામાં આવેલું જામનગર મહાનગરપાલિકાનું સિવિક સેન્ટર હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. મેહુલ સિનેમા વિસ્તારમાં આવેલા સિવિક સેન્ટરમાં માત્ર ટેક્સની વસૂલાત થતી હોવાનો આક્ષેપ કરાયો છે.

JOSH Joint Squad for Health Jamnagar: આરોગ્ય ક્ષેત્રે વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને સહયોગ વધારવાના હેતુથી JOSH (Joint Squad for Health) ટીમનો લોન્ચિંગ કાર્યક્રમ 8 ઓક્ટોબર, 2026ના રોજ નવી દિલ્હી...

Jamnagar Sanitation Workers Permanent Appointment: જામનગરમાં સફાઈ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત શહેરના ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યકક્ષાનાં મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે 55 સફાઈ...

Jamnagar Encroachment Drive: જામનગરમાં દબાણ હટાવવાની મહાનગરપાલિકાની મેગા કવાયત સામે વેપારીઓમાં નારાજગી જોવા મળી છે. પવનચક્કીથી લાલપુર બાયપાસ સુધી ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવા માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ...