
Ahmedabad: આ કામગીરી આગામી 15 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થાથી મોટેરા, કોટેશ્વર અને ભાટ વિસ્તારમાં અવરજવર કરતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે.

TET: ગાંધીનગરમાં TET ઉમેદવારો સાથેની બેઠક બાદ શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ લાવવા સરકાર પ્રયાસ કરશે તેમ જણાવ્યું.

Gram Panchayat Election: ગાંધીનગર અને દહેગામની 138 ગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠકોનું રોટેશન જાહેર કરાયું. 27 ટકા SEBC અનામત મુજબ ફાળવણી કરાઈ.

Gandhinagar Chintan Shivir : કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલી બે દિવસીય ચિંતન શિબિરનું સમાપન થયું છે.

Sunday on Cycle : ગાંધીનગર ખાતે સન્ડે ઓન સાયકલના 99મા સંસ્કરણનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Bharatiya Kisan Sangh : ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ટાઉનહોલ ખાતે યોજાયેલા આ સંમેલનમાં કિસાન સંઘના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા.

Gandhinagar News: ગામની અંદાજે 50 ટકા વસ્તી વિદેશમાં વસે છે, પરંતુ દિવાળીનો તહેવાર પરિવાર અને સ્વજનો સાથે વતનમાં જ ઉજવવાનું પસંદ કરે છે.

Gandhinagar: ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટી અને CGWWA વચ્ચે MoU થયો. ભારતીય કોસ્ટ ગાર્ડના ફરજ બજાવતા, નિવૃત્ત અને અવસાન પામેલા જવાનોના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળશે.

Gandhinagar: રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગોપનીયતા જાળવવા ગુજરાતના શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

Gandhinagar Ravana Dahan: વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત કેસરિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા ભવ્ય રાવણદહન અને રામલીલાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Asian Para Games 2026: દાહોદની દીકરી તેજલબેન ડામોરે એશિયન પેરા ગેમ્સ 2026માં 200 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતી દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેજલબેને સફળતાનો શ્રેય કોચને આપ્યો.

Rupal Palli Yatra: ગાંધીનગરના રૂપાલમાં નવરાત્રિના નવમા નોરતે વરદાયિની માતાની પલ્લી નીકળી હતી. વર્ષો જૂની પરંપરા મુજબ નીકળેલી આ પલ્લીના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના રૂપાલ ના સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ શ્રી વરદાયિની માતાજી ના દર્શન અર્ચન માટે નવમા નોરતે સાંજે પહોચ્યાં હતાં. મુખ્યમંત્રીએ આ પલ્લી યાત્રા પૂર્વે વરદાયિની માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન પૂજન કર્યા હતા અને સૌની આરોગ્ય સુખાકારી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.

Gandhinagar: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કરોલી નજીક આવેલી સિંઘલ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે.

Gandhinagar: ગુજરાતમાં પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીઓની કામગીરીને લઈને મહત્ત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. આવતીકાલથી એટલે કે 16 ઓક્ટોબરથી પંચાયત હસ્તકના તલાટીઓ નવા જોબચાર્ટ પ્રમાણે કામગીરી કરશે.