ફોટો ગેલેરી
CM Bhupendra Patelએ રૂપાલની પલ્લી યાત્રા પૂર્વે કર્યા વરદાયિની માતાજીના દર્શન, રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના રૂપાલ ના સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ શ્રી વરદાયિની માતાજી ના દર્શન અર્ચન માટે નવમા નોરતે સાંજે પહોચ્યાં હતાં. મુખ્યમંત્રીએ આ પલ્લી યાત્રા પૂર્વે વરદાયિની માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન પૂજન કર્યા હતા અને સૌની આરોગ્ય સુખાકારી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.
Nancy ShuklaUpdated on: 19 Oct 2026 09:22 PM IST
1 / 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના રૂપાલના સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ વરદાયિની માતાજીના દર્શન અર્ચન માટે નવમા નોરતે સાંજે પહોચ્યાં હતાં.
2 / 5

પ્રતિવર્ષ આસો નવરાત્રિમાં રૂપાલ વરદાયિની માતાજી મંદિરથી પલ્લી યાત્રા પરંપરાગત રીતે ઉજવાય છે.
3 / 5

પ્રતિવર્ષ આસો નવરાત્રિમાં રૂપાલ વરદાયિની માતાજી મંદિરથી પલ્લી યાત્રા પરંપરાગત રીતે ઉજવાય છે.
4 / 5

મુખ્યમંત્રીશ્રીએ પલ્લીના અને માતાજીના દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ સાથે વાત ચિત કરી હતી અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું.
5 / 5

ગાંધીનગર જિલ્લા કલેકટર રવીન્દ્ર ખટાલે તેમજ મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.
CM Bhupendra PatelRupal Palli YatraVardayini Mataji TempleNavratri 2026GandhinagarGujaratસીએમ ભૂપેન્દ્ર પટેલરૂપાલ પલ્લી યાત્રા
AUTHOR
N
સંબંધિત સમાચાર

Tiger Shroff Firing: મુંબઈથી સુરત અને પછી ટ્રેનમાં કોટા... ટાઈગર શ્રૌફના હુમલાખોરની ભાગી જવાથી લઈને ધરપકડ સુધીની સફર

WPL Auction 2027 માટે 146 ખેલાડીઓના નામ આવ્યા સામે, ફક્ત 27 સ્લોટ માટે લાગશે બોલી



