
Stock Market: વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો અને બેન્કિંગ તથા ઓટો શેરોમાં થયેલી ખરીદીને કારણે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું હતું.

Muhurat Trading 2026: ભારતીય શેરબજારમાં દિવાળીના પર્વ નિમિત્તે યોજાયેલા મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. શુક્રવારે બજાર લગભગ સપાટ બંધ થયું હતું.

Share Market News: ભારતીય શેરબજારમાં 30 ઓક્ટોબર, 2026ના રોજ સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે બંધ થયા હતા.

Share Market Crash: ભારતીય શેરબજારમાં ગુરુવારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 523.54 પોઈન્ટ અથવા 0.71 ટકા ઘટીને 73,186.15 પર પહોંચ્યો હતો.

Share Market Crash: ભારતીય શેરબજારમાં સોમવાર, 19 ઑક્ટોબરે ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો નોંધાતાં રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે.

Share Market: સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 9 કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં સંયુક્ત રીતે રૂપિયા 3.65 લાખ કરોડથી વધુનો વધારો નોંધાયો હતો.

Share Market : ભારતીય શેરબજારમાં મંગળવારે જોરદાર તેજી જોવા મળી હતી. લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેક્સ હટાવવાની સંભાવના અંગે ચર્ચા અને ટેકનોલોજી કંપનીઓના સારા પરિણામોને કારણે રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો.

Stock Market Crash : ભારતીય શેરબજારમાં આજે સવારની તેજી બાદ બપોરે ભારે વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં સરકી ગયા છે.

Share Market Crash : ભારતીય શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. બજારમાં ભારે વેચવાલી વચ્ચે સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, જ્યારે નિફ્ટી પણ 380થી વધુ પોઈન્ટ તૂટ્યો.

Share Market : ગત સપ્તાહે સતત ચાર સત્રોમાં ભારે ઘટાડા બાદ ભારતીય શેરબજારમાં છેલ્લા બે સત્રથી તેજી જોવા મળી રહી છે.

Share Market : શેરબજારમાં સોમવારે ચાર દિવસથી ચાલી રહેલો ઘટાડો અટક્યો હતો. વૈશ્વિક બજારોમાં આવેલી તેજી અને રોકાણકારોમાં સુધરેલા જોખમ વલણને કારણે સેન્સેક્સ-નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા હતા.

Share Market : વિદેશી રોકાણકારોની વેચવાલીનો દોર સપ્ટેમ્બર 2026માં પણ યથાવત રહ્યો છે. FPIએ ભારતીય શેરબજારમાંથી કુલ ₹45,536 કરોડના ઈક્વિટી શેર વેચી નાણાં પાછા ખેંચ્યા છે.

Stock Market Crash : શેરબજારમાં ભારે વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. FIIs દ્વારા સતત થઈ રહેલી વેચવાલી અને ઓટો સેક્ટરમાં નબળા પ્રદર્શનને કારણે શેરબજારના બંને મુખ્ય સૂચકાંકોમાં મોટો ઘટાડો નોંધાયો.

Share Market Crash : ભારતીય શેરબજારમાં સોમવારે ભારે ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી 300થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 22,807ના સ્તરે પહોંચી ગયો, જ્યારે સેન્સેક્સમાં પણ 1,000થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે.

Share Market Crash : ગુરુવારે 24 સપ્ટેમ્બરે ભારતીય શેરબજારમાં અચાનક જોવા મળેલી ચારે તરફની વેચવાલીએ રોકાણકારોમાં ચિંતા વધારી દીધી. બપોરે બે વાગ્યાની આસપાસ સેન્સેક્સમાં 1,200થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો.

Share Market : અમેરિકન-ઈરાન વાટાઘાટોની શક્યતા વચ્ચે કાચા તેલના ભાવ પ્રતિ બેરલ આશરે 100 ડોલરની આસપાસ સ્થિર રહેતા બજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ખરીદી જોવા મળી હતી.