
Narendra Modi 25 Years Seva Jyoti Yatra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીના 25 વર્ષના જાહેર જીવન અને સુશાસનને લઈને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટ ખાતે...

Seva Jyoti Kalash Yatra Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં 25 વર્ષની અવિરત જનસેવા પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે...

Vadnagar Varanasi Bike Seva Yatra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકે સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી ‘વડનગરથી...

Seva Jyot Yatra Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સહિત દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના પ્રવક્તા...

Seva Sankalp Abhiyan Ahmedabad Exhibition: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનનાં 25 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે....

મુખ્યમંત્રીએ આંગણવાડીની મૂલાકાત લઈને બાળકોને ફળ અને સુખડીનું વિતરણ અને ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા આંગણવાડી કાર્યકર અને આશા વર્કરનું સન્માન કર્યુ અને પોષણ ચેમ્પીયન એવોર્ડ આપ્યા.

BJP Seva Sankalp Abhiyan : અમદાવાદના વિરાટનગર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘આંગણ મિલન ઉત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સ્વચ્છતા હી સેવા’ના મંત્ર સાથે યોજાયેલા આ અભિયાનમાં લોકભવનના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું.

Bhavnagar Development Projects: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવા અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર અને જિલ્લાને ₹738.09...

Road Safety Awareness Ahmedabad: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદમાં માર્ગ સલામતીને લઈને વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી તથા મોટર વાહન વિભાગ, ગુજરાતની પ્રેરણાથી આવાસ ફાઇનાન્સિયર્સ લિમિટેડ,...

Navsari Bike Rally Road Safety: માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા નવસારીમાં અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા...

Ahmedabad Development Projects 2026: ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત અમદાવાદમાં રૂ.583.85 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા આવાસોના ડ્રો અને નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન...

AMC Mega Medical Camp Ahmedabad: ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 17 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવેલા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં મેગા...

Seva Sankalp Abhiyan : વડનગરથી વારાણસી સુધી નીકળેલી 'સેવા સંકલ્પ અભિયાન' બાઈક યાત્રા આજે બીજા દિવસે ખેડા જિલ્લામાં પ્રવેશી છે. કનીજ ગામ ખાતે પહોંચતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Rajkot : ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત એક મહિના દરમિયાન વિવિધ સેવાકીય અને જનસંપર્કલક્ષી કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

Seva Sankalp Abhiyan : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા દેશવ્યાપી 'સેવા સંકલ્પ અભિયાન' યોજવામાં આવી રહ્યું છે.