
Mehsana News: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા-આદરજ ગામ પાસે હાઈવે પર આવેલી હોલસેલ દુકાનમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. અજાણ્યા ચોરે દુકાનનું શટર અને તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો.

Mehsana News: દશેરા પર્વને ધ્યાનમાં રાખીને મહેસાણા ફૂડ વિભાગ દ્વારા ફાફડા અને જલેબી સહિતના ખાદ્ય પદાર્થોના વેચાણ કરતા વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Mehsana: મહેસાણા જિલ્લામાં વાહન વેચાણના વ્યવસાયમાં RTOના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની સામે આવેલી વિગતો બાદ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Mehsana : મહેસાણા જિલ્લાના ખેરાલુ નગરપાલિકાના વોર્ડ નંબર 1ની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર શુભમ પટેલે વિજય મેળવ્યો છે.

Mehsana : મહેસાણા જિલ્લામાં પશુ આહાર તરીકે ઉપયોગમાં લેવાતા ખોળના ગોડાઉનોમાં તપાસ હાથ ધરવામાં આવતાં પશુ આહારના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Mehsana : મળતી માહિતી મુજબ, કિર્તિભાઈ ચૌધરી નામના શખ્સે યુવતીને લાલચ આપીને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ છે. એટલું જ નહીં, માતાજીના નામે ધમકી આપીને ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું.

Mehsana: મહેસાણામાં પોલીસ વિભાગમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા મહિલા કર્મચારી સમીક્ષા પટેલે પાવરલિફ્ટિંગમાં બે ગોલ્ડ મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે.

Mehsana : મહેસાણા જિલ્લાના કડી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ભરપૂર વખાણ કર્યા હતા.

Mehsana News : મહેસાણા જિલ્લામાં સગીરાઓને લગ્નની લાલચ આપી ભગાડી લઈ જવાના આક્ષેપ સાથે ગંભીર પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Bahucharaji Temple Renovation: બહુચરાજી મંદિરના નવીનીકરણ દરમિયાન તૂટેલા પથ્થરો લગાવવાના મુદ્દે અગાઉ વિવાદ સર્જાયો હતો. આ મામલે સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. હવે મંદિરના ચાલી રહેલા...

Mehsana : મહેસાણાના કડીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

Bahucharaji Bhadarvi Poonam: મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા...

Mehsana: મહેસાણા જિલ્લામાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા અને નાગરિકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નવી રચાયેલી નવ મહાનગરપાલિકાઓને મજબૂત બનાવીને નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓને આવા લાભ આપવાના અગાઉ કરેલા નિર્ણયમાં હવે આ નવી 9 મહાનગરપાલિકાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર રાજ્યની વાપી, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગર એમ નવી...

Mehsana Police Combing: મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો પર નજર રાખવા માટે 100થી વધુ પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

Mehsana News: મહેસાણાની જનરલ સિવિલ હોસ્પિટલમાંથી સરકારી તબીબો અને RMOના નકલી સહી-સિક્કા મારીને ઓનજીસી (ONGC) માટે બોગસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. હોસ્પિટલના વહીવટી અધિકારી હરેશભાઈ પટેલની સતર્કતાને કારણે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.