
Chikhli Moneylender Harassment Case: ચીખલીમાં વ્યાજખોરોના કથિત ત્રાસને લઈને વધુ એક યુવકના મોતની ઘટના સામે આવી છે. ચીખલીની દર્શન સોસાયટીમાં રહેતા 31 વર્ષીય રોનિશ જૈનનું મોત થતાં પરિવાર પર આભ...

Dudhahi Murder Attempt Case: કચ્છના દુધઈમાં અકસ્માતનો સ્વાંગ રચીને પિતાની હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, જૂના મનદુઃખને લઈને પુત્રએ પિતાની બાઈકને બોલેરો પિકઅપથી...

Una Fake Doctors: ઉનાના ગરાળ ગામમાં માન્ય મેડિકલ ડિગ્રી વિના એલોપેથીક દવા અને સારવાર કરતા હોવાના આક્ષેપસર બે વ્યક્તિઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. SOG અને મેડિકલ ઓફિસરની ટીમે સંયુક્ત...

Surat AR Mall Harassment Case: સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા AR મોલમાં યુવતીની છેડતીની ઘટના સામે આવી છે. આ ઘટના મોલના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજના આધારે તપાસ હાથ...

Surat MD Drugs Case: સુરતમાં નશીલા પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી કરતાં પુણા પોલીસે ન્યુ એપીએમસી ફ્રૂટ માર્કેટ નજીકથી રેહાન અંસારી નામના યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ભાઠેના...

Kothara Land Fraud Case: કચ્છના કોઠારા વિસ્તારમાં કથિત વ્યાજખોરીના અગાઉના કેસમાં ચર્ચામાં આવેલા આરોપીઓ સામે હવે જમીન છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. હરિયાણાના ખેડૂત સુરેન્દ્ર કુમાર ચૌધરીએ આમદ અને...

Navsari Bike Stunt Case: નવસારીમાં રેલવે ઓવરબ્રિજ પર સ્પ્લેન્ડર બાઇકથી જોખમી સ્ટંટ કરનારા બે યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે. જાહેર રસ્તા પર જોખમી રીતે બાઇક ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ...

Kutch Listed Bootlegger Arrest: પશ્ચિમ કચ્છમાં છેલ્લા છ વર્ષથી પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ રહેલા લિસ્ટેડ બુટલેગર રાસુભા ઉર્ફે રાસિયો તગજી સોઢાને પશ્ચિમ કચ્છ LCB પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ,...

Ahmedabad Fake Foreign Liquor Scam: અમદાવાદમાં મોંઘી બ્રાન્ડના નામે નકલી વિદેશી દારૂનું વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-5 અને ઝોન-4ની સંયુક્ત ટીમે કાર્યવાહી કરીને ઠક્કરબાપાનગર વિસ્તારમાંથી...

Nakhatrana Uthangadi Fight: કચ્છના નખત્રાણા તાલુકાના ઉઠંગડી ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. મારામારીની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પ્લોટમાં ચાલવા...

Utran Money Dispute Assault Case: ઉત્રાણ પોલીસે પૈસાની અદાવતના મામલે યુવકને ઓફિસે બોલાવી માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ,...

Rajkot Farmer Fraud Call Center: રાજકોટ ગ્રામ્ય પોલીસે ખેડૂતો સાથે છેતરપિંડીના કથિત નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રાજકોટ શહેર અને અમદાવાદ શહેરમાંથી બે કોલ સેન્ટર ઝડપી પાડ્યા છે....

Jamnagar Duplicate Liquor Case: જામનગરમાં ડુપ્લિકેટ ઇંગ્લીશ દારૂના ગુનામાં લાંબા સમયથી ફરાર બે આરોપીઓ સામે જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ મોટી કાર્યવાહી કરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી...

Ankleshwar Senior Citizen Theft Case: અંકલેશ્વરના પીરામણનાકા પાસેથી સિનિયર સિટીઝનને રિક્ષામાં બેસાડી નજર ચૂકવીને ₹15 હજારની ચોરી કરવાના કેસમાં અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી સુરતથી ત્રણ...

Chikhli Sarpanch Attack Case: ચીખલી તાલુકાના બારોલિયા ગામમાં ગ્રામ પંચાયતના વિકાસ કામને લઈને વિવાદ બાદ મહિલા સરપંચ અને તેમના પતિ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ મામલે ચીખલી...

Ankleshwar Copper Theft Gang: અંકલેશ્વરના સુરવાડી ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં ટ્રાન્સફોર્મર (TC) તેમજ ખેતીના સાધનોની ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થઈ હોવાના આક્ષેપો વચ્ચે ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ...