
DyCM Harsh Sanghavi: કવાંટમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. રોમાંચક મુકાબલામાં મોડેલ સ્કૂલ પુનિયાવાડની ટીમે જીત મેળવી હતી.

DyCM Harsh Sanghavi: હર્ષ સંઘવી સાથે વોલીબોલ રમવા આદિવાસી વિસ્તારના ખેલાડીઓ ઉત્સાહિત છે. કોચે મોટા સ્ટેડિયમ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની આશા વ્યક્ત કરી.

Chhota Udepur: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છોટાઉદેપુર પ્રવાસના પ્રથમ દિવસે કવાંટ ખાતે ભાજપના સિનિયર કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કવાંટમાં ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજી ગ્રામીણ સ્તરે સંગઠન મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓ માટે સક્રિય થવા આહ્વાન કર્યું.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે કવાંટ તાલુકાની સૈડીવાસણ ચોકડી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

HYROX Ahmedabad 2026: ગાંધીનગરમાં HYROX અમદાવાદનો પ્રારંભ થયો. ત્રણ દિવસીય સ્પર્ધામાં 46 દેશોના 250થી વધુ વિદેશી ખેલાડીઓ સહિત 6,000થી વધુ એથ્લેટ્સ ભાગ લેશે.

Chhota Udaipur News: છોટાઉદેપુર જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના 72 કલાકના રોકાણને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Ahmedabad News: અભિનેતા અક્ષય કુમારે જણાવ્યું કે જીવનમાં સુખ, શાંતિ અને સેવાની સાથે સ્વાસ્થ્યને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. સ્વસ્થ શરીર હશે તો જ જીવનમાં અન્ય સકારાત્મક કાર્યો કરી શકાશે.

Surat News: સુરત શહેરના મહારાજા અગ્રસેન ભવન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં દીપાવલી અને વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

DyCM Harsh Sanghavi: દિવાળીના પર્વ નિમિત્તે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદની ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મનોદિવ્યાંગ દર્દીઓ દ્વારા પોતાની સર્જનાત્મકતા અને મહેનતથી તૈયાર કરવામાં આવેલા સુંદર દીવડાઓની તેમણે ખરીદી કરી હતી.

Ahmedabad News: દિવાળી પર્વ અને રમા એકાદશીના શુભ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોટેરા, વસ્ત્રાલ અને હંસપુરા ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Vadodara News: વડોદરા ગ્રામ્ય પોલીસની સંવેદનશીલ પહેલ 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત લાંબા સમયથી અટવાયેલા 11 પરિવારોના મકાનના દસ્તાવેજોનો પ્રશ્ન ઉકેલાયો છે.

શક્તિ અને આરાધનાના પાવન પર્વ એવા નવરાત્રી મહોત્સવના દિવ્ય માહોલ વચ્ચે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગર જિલ્લાના જગપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાની મુલાકાત લીધી હતી.

Gujarat: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો મંજૂર કર્યો છે.

Gandhinagar : ભરવાડ યુવા સંગઠનની યુવા રોજગાર યોજના હેઠળ ભરવાડ સમાજના યુવાનોને 221 JCB મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યુવાનોને JCB મશીન એનાયત કરાયા હતા.

ગુજરાતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિંગલ ક્લિક દ્વારા રાજ્યના 14,853 ઉદ્યોગસાહસિકો માટે ₹1,100.19 કરોડની ઇન્સેન્ટિવ સહાય બેંક ખાતામાં જમા કરાવી હતી.