
Gandhinagar News: ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે સંવિધાન અને લોકશાહીના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કલમ 356ના દુરુપયોગ સહિતના આક્ષેપો કર્યા.

Gujarat Youth Congress: ગુજરાત કોંગ્રેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત યુવક કોંગ્રેસમાં સંગઠનાત્મક સ્તરે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Mallikarjun Kharge: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પટનામાં એક ભાષણ દરમિયાન પીએમ મોદીના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી. બાદમાં ભાજપે આકરા પ્રહાર કર્યા.

Mallikarjun Kharge Controversial Statement: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ અલગ-અલગ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને RSSની નીતિઓ સામે આકરા રાજકીય પ્રહારો કર્યા છે.

Mallikarjun Kharge: બિહારની રાજધાની પટનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીના પિતા પર વિવાદાસ્પદ કોમેન્ટ કરતા રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે.

Mehsana News: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ મહેસાણામાં ફરી સક્રિય થયા છે. તેમણે મહેસાણામાં પોતાના નવા કાર્યાલય 'સોમેશ્વર સેવા તીર્થ'નો પ્રારંભ કર્યો હતો.

Mehsana News: ગુજરાતમાં વીજ સંકટને લઈને રાજકીય નિવેદનબાજી તેજ બની છે. કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાના નિવેદન સામે રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે પલટવાર કર્યો છે.

GMC Election 2026 : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)નું પ્રદર્શન અત્યંત નબળું રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

GMC Elections 2026 : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપે) ભવ્ય પ્રદર્શન કરીને ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.

Kheda : મણિપુરના કોંગ્રેસી સાંસદ ડૉ. અંગોમચા સામે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આક્ષેપોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.

GMC Elections 2026 : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન એક તરફ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ પેથાપુરની કુમાર શાળા નંબર-2 ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં

Harsh Sanghavi Congress Attack: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા લોકોને સમાજના નામે ભાગલા પાડનારા અને સોશિયલ મીડિયામાં માત્ર બૂમબરાડા કરીને ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરનારાઓથી સાવચેત રહેવા...

Congress Protest : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ અને મતદાર યાદીમાં કથિત ગેરરીતિના મુદ્દે દિલ્હીમાં INDIA બ્લોકના વિરોધનો દોર યથાવત્ છે.

GMC Election 2026 : મહાનગરપાલિકા ચૂંટણીને લઈ ગાંધીનગર શહેર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેએ ચૂંટણીલક્ષી વિવિધ મુદ્દાઓ અંગે નિવેદન આપતાં ભાજપના ઉમેદવારોને મળી

Rahul Gandhi: SIR અને ચૂંટણી પંચ વિરુદ્ધ આકાશવાણી ભવનની બહાર ભારત બ્લોકના 140 થી વધુ સાંસદો ધરણા કરી રહ્યા હતા. દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત કરી છે.

Gandhinagar Municipal Corporation Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘે આજે ગાંધીનગર ખાતે વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજીને આગેવાનો અને કાર્યકર્તાઓને...