Mallikarjun Khargeના PM મોદીના પિતા અંગેના વિવાદાસ્પદ નિવેદન પર અમિત શાહે કર્યા આકરા પ્રહાર

Mallikarjun Kharge
Mallikarjun Khargeના PM મોદીના પિતા અંગેના વિવાદાસ્પદ નિવેદન પર અમિત શાહે કર્યા આકરા પ્રહાર

Mallikarjun Kharge
Mallikarjun Kharge: બિહારની રાજધાની પટનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ કોમેન્ટ બાદ રાજકીય વિવાદ વકર્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના અનેક નેતાઓએ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનની આકરી ટીકા કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સુધીના નેતાઓએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
ભાજપે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
ભાજપે પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને ગુંડાઓ જેવી ભાષા ગણાવી હતી. પક્ષે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓ રાજકીય વિરોધ દરમિયાન ભાષાની મર્યાદા ભૂલી રહ્યા છે.
ભાજપે વધુમાં એવો દાવો કર્યો કે કોંગ્રેસ પાસે હવે વિકાસ, નીતિઓ અને જનકલ્યાણના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે કોઈ નક્કર મુદ્દા રહ્યા નથી. પરંતુ આ ભાજપ દ્વારા કરવામાં આવેલી રાજકીય ટીકા છે.

कांग्रेस के राष्ट्रीय अध्यक्ष सम्मानीय पीएम के बारे में क्या बोल रहे हैं, सुनिए…⬇️
देश की मुख्य विपक्षी दल के अध्यक्ष ऐसी भाषा का प्रयोग कर रहे हैं, सुन कर आप लोग भी शर्मसार हो जाएँगे!
कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी का मोदी जी के दिवंगत पिताजी को लेकर दिया गया बयान कांग्रेस पार्टी की दिवालिया सोच को दर्शाता है।
कांग्रेस पार्टी के शीर्ष नेता द्वारा दिया गया ये कोई पहला बयान नहीं है। मोदी जी की दिवंगत माताजी के लिए भी अपनी कुत्सित सोच को कांग्रेस नेता अपने बयानों में कई बार प्रकट करते रहे हैं।
कोई भी सभ्य दल, दल का नेता और दल का विचार इतना घटिया कैसे हो सकता है कि वो प्रधानमंत्री के दिवंगत पिता जी के लिए ऐसे अपशब्द का प्रयोग करे?
कार्यक्रम में मौजूद जब एक शख्स ने कहा कि पीएम मोदी कहीं नहीं जाएंगे, इस पर खड़गे जी ने जवाब दिया- 'मोदी का बाप भी जाएगा।'
राहुल गांधी का मानसिक दिवालियापन तो जगजाहिर है। लेकिन खड़गे जी आप भी? आप ऐसा घटिया बयान देकर इस आयु में राहुल गांधी को खुश तो कर लेंगे, लेकिन इससे क्या हासिल होगा आपको?
खड़गे जी का ये बयान एक शर्मनाक, दुखद और घोर निंदनीय बयान है, लेकिन एक माफिया गैंग से और क्या ही उम्मीद कर सकते हैं!
इसके लिए आपको देशवासियों से माफ़ी माँगनी चाहिए।
— BJP (@BJP4India) October 25, 2026

અમિત શાહે શું કહ્યું?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર પોસ્ટ કરીને ખડગેના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમને કહ્યું કે “કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે પટનામાં મોદીજીના પિતાજી વિશે અભદ્ર ટિપ્પણી કરીને તમામ મર્યાદાઓ તોડી નાખી છે.” અમિત શાહે વધુમાં આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અગાઉ પણ વડાપ્રધાન મોદી અને તેમના પરિવાર વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતી રહી છે. તેમને કહ્યું કે સતત ચૂંટણીમાં મળતી હારને કારણે કોંગ્રેસમાં નિરાશા વધી છે અને પક્ષ પાસે હવે માત્ર વ્યક્તિગત આક્ષેપો કરવાની રાજનીતિ બાકી રહી છે.

कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने आज पटना में मोदी जी के पिताजी के बारे में अभद्र टिप्पणी कर सारी मर्यादाएँ तार-तार कर दी हैं।
यह पहली बार नहीं है, जब कांग्रेस पार्टी ने मोदी जी या उनके परिवार को अपशब्द कहे हों। कभी उनकी पूजनीय माताजी के विषय में अपशब्द कहे, कभी उन्हें 'मौत का सौदागर' कहा, तो कभी 'चायवाला' कहकर उनकी गरीबी का उपहास उड़ाया। राहुल गांधी के नेतृत्व में कांग्रेस पार्टी हर रोज अभद्रता की सीमाएँ पार करती जा रही है।
बीते 12 वर्षों में लगातार मिल रही चुनावी हार से कांग्रेस पार्टी में हताशा व निराशा इतनी बढ़ चुकी है कि अब उसके पास न कोई नीति बची है, न कोई मुद्दा, बस गाली-गलौज की राजनीति बची है। जनता के बीच जनाधार खो चुकी कांग्रेस, अब अपने कार्यकर्ताओं में भी आधार खोती जा रही है।
जब-जब इन्होंने मोदी जी या उनके परिवार पर घृणित टिप्पणियाँ की हैं, तब-तब जनता ने कांग्रेस को करारा जवाब दिया है।
— Amit Shah (@AmitShah) October 25, 2026

તેમને એવો પણ દાવો કર્યો કે જ્યારે-જ્યારે કોંગ્રેસે વડાપ્રધાન મોદી અથવા તેમના પરિવાર વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે, ત્યારે જનતાએ ચૂંટણીમાં તેનો જવાબ આપ્યો છે.
નિતિન નવીને પણ કોંગ્રેસને ઘેરી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને પણ ખડગેના નિવેદનની ટીકા કરી હતી. તેમને કહ્યું કે વડાપ્રધાન માટે જાહેર મંચ પરથી કરવામાં આવેલી અમર્યાદિત અને અસંસદીય ભાષાનો ઉપયોગ કોંગ્રેસની વિચારધારાત્મક નબળાઈ દર્શાવે છે. નિતિન નવીને વધુમાં જણાવ્યું કે રાજકીય વિરોધની પણ એક મર્યાદા હોય છે. તેમના મતે, સ્વર્ગસ્થ પરિવારજનોને રાજકીય ભાષણોમાં ખેંચવા એ અયોગ્ય બાબત છે.

आज पटना में कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे द्वारा देश के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के प्रति जिस प्रकार की अमर्यादित और असंसदीय भाषा का प्रयोग किया गया है, वह कांग्रेस के वैचारिक दिवालियापन को दर्शाता है।
राजनीतिक विरोध की भी एक गरिमा होती है, लेकिन सार्वजनिक मंच से स्वर्गीय परिजनों को भाषणों में घसीटना ही अब राहुल गांधी और समूचे विपक्ष का असली 'संस्कार' बन चुका है। यह खड़गे जी का व्यक्तिगत बयान नहीं, बल्कि पूरी कांग्रेस की शिष्टाचार-विहीन सोच का प्रकटीकरण है।
जब विपक्ष के पास देश के विकास, नीति और जनकल्याणकारी योजनाओं पर बहस करने के लिए कोई ठोस मुद्दा नहीं बचता, तो वे इसी प्रकार की हताशा और व्यक्तिगत आक्षेपों का सहारा लेते हैं।
देश की जनता इस अमर्यादित राजनीति को भली-भांति देख रही है और समय आने पर इसका करारा जवाब देगी।
— Nitin Nabin (@NitinNabin) October 25, 2026

તેમને આરોપ લગાવ્યો કે જ્યારે વિપક્ષ પાસે વિકાસ અને જનકલ્યાણના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નક્કર દલીલો નથી હોતી, ત્યારે તે વ્યક્તિગત આક્ષેપોનો સહારો લે છે.
કેવી રીતે શરૂ થયો સમગ્ર વિવાદ?
પટનામાં એક કાર્યક્રમ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે ભાષણ આપી રહ્યા હતા ત્યારે ભીડમાંથી એક વ્યક્તિએ ‘મોદી નહીં જાય’ એવી ટિપ્પણી કરી હતી. તેના જવાબમાં મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાનના પિતા અંગે વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ રાજકીય વિવાદ વધુ વકર્યો છે.
આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજી તેજ બની છે. હવે આ વિવાદ આગામી દિવસોમાં રાજકીય ચર્ચામાં કેટલો વેગ પકડે છે તેના પર સૌની નજર રહેશે.