
IORA Meeting: હિંદ મહાસાગરમાં ભારતનો પ્રભાવ વધારવા ગોવા અને ગુજરાતમાં બે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે. IORAને 5 લાખ ડોલરની સહાય પણ અપાશે.

Netherlands Foreign Minister: નેધરલેન્ડના વિદેશમંત્રી ટોમ બેન્ડરસન રવિવારે ભારતની રાજધાની દિલ્હીમાં પહોંચ્યા છે. તેઓ 22 અને 23 નવેમ્બર દરમિયાન ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે છે.

India UAE Relations: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે નવી દિલ્હીમાં ભારતમાં UAEના રાજદૂત અબ્દુલ્લા સૈફ અલ નુઆઈમી સાથે મુલાકાત કરી હતી.

Quad Meeting 2026: એટલાન્ટામાં ક્વાડ બેઠકમાં ભારતે નેપાળ માટે કરેલી મદદની પ્રશંસા થઈ હતી. આર્થિક નીતિઓ, હોર્મુઝ, લાલ સાગર અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા થઈ.

Liechtenstein: લિક્ટેંસ્ટાઈનના પ્રિન્સ એલોઈસ ભારતની રાજકીય મુલાકાતે આવી રહ્યાં છે. PM નરેન્દ્ર મોદી અને એસ. જયશંકર સાથે રાષ્ટ્રપતિ ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠક કરશે.

Jordan Church Attack: જોર્ડનના કરક શહેરમાં ચર્ચ પર થયેલા ગોળીબારની ભારતે કરી આકરી નિંદા કરી. એસ. જયશંકરે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આતંકવાદ સ્વીકાર્ય નથી.

S Jaishankar: વિદેશ મંત્રી એસ. જયશંકરે વિસેગ્રાડ 4 (V4) દેશના નેતાઓ સાથે ઐતિહાસિક બેઠક યોજી. V4 જૂથે UNSCમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું.

Flood Relief: ભારતે શનિવારે ભારતીય વાયુસેનાના C-130 વિમાનનો ઉપયોગ કરીને 11 ટન રાહત સામગ્રી કાઠમંડુ પહોંચાડી.

India Russia Trade: ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. પુતિને ભારત-રશિયા વચ્ચે આ વર્ષે વેપારમાં થયેલા વધારા માટે વડાપ્રધાન...

પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજની પુણ્યતિથિ નિમિત્તે ગુરુવારે કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. નેતાઓએ ભારતીય રાજનીતિ, કૂટનીતિ, સંસદીય પરંપરા અને જનસેવામાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કર્યું.

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રવિવારે નવી દિલ્હીમાં જાંજીબાર, યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. હુસેન અલી મ્વિની સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને તાન્ઝાનિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી.

પનામા ગણરાજ્યના વિદેશ મંત્રી જેવિયર એડુઆર્ડો માર્ટિનેઝ-આચા વાસ્કેઝ પાંચ દિવસીય ભારત પ્રવાસે પહોંચ્યા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ભારત અને પનામા વચ્ચેના રાજદ્વારી, વેપાર અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. પનામાના વિદેશ મંત્રીનો આ પ્રવાસ 19 થી 23 જુલાઈ સુધી ચાલશે.

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બ્રસેલ્સમાં યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા સાથે મુલાકાત કરી અને ભારત-યુરોપિયન યુનિયન (ઈયુ) વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી. બંને નેતાઓએ વેપાર, ટેક્નોલોજી, નવીનતા અને વ્યૂહાત્મક સહકારને વધુ ગતિ આપવા પર ભાર મૂક્યો.

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વર્ષ 2028-29ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની અસ્થાયી સભ્યપદની ચૂંટણી માટે ભારતના સત્તાવાર અભિયાનની શરૂઆત કરી છે. આ પ્રસંગે તેમણે વધુ પ્રતિનિધિત્વ ધરાવતી, અસરકારક અને ભવિષ્ય માટે સજ્જ વૈશ્વિક વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

વેનેઝુએલામાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ ભારતે મિત્ર દેશની મદદ માટે ઝડપભેર કાર્યવાહી હાથ ધરી છે. 'ઓપરેશન અમિસ્તાદ' હેઠળ ભારતીય વાયુસેનાના બે C-17 વિમાન દ્વારા 35 ટન રાહત સામગ્રી, 41 સભ્યોની મેડિકલ ટીમ, ફીલ્ડ હોસ્પિટલ અને અદ્યતન મેડિકલ સાધનો વેનેઝુએલા મોકલવામાં આવ્યા છે, જે ત્યાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યને મોટી રાહત આપશે.

વેનેઝુએલામાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ ભારતે માનવતાના ધોરણે મદદનો હાથ લંબાવ્યો છે. 'ઓપરેશન અમિસ્તાદ' અંતર્ગત ભારતીય સેના અને વાયુસેનાએ તબીબી ટીમ, દવાઓ અને રાહત સામગ્રી સાથે વિશેષ મિશન શરૂ કર્યું છે.