
Navsari News: નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરીને હાઈબ્રિડ ગાંજા (OG)ના જથ્થા સાથે ચાર પેડલરોને ઝડપી પાડ્યા છે.

Kutch News: કચ્છના ગાંધીધામમાં એ ડિવિઝન પોલીસે નશાના કારોબાર સામે કાર્યવાહી કરતા હેરોઈનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

Surat Drug Crackdown: એક જ દિવસમાં NDPS એક્ટ હેઠળ 10 અલગ-અલગ ગુનાઓ શોધી કાઢી 10 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

Kutch News: કચ્છ જિલ્લામાં નશાના કારોબાર સામે મુન્દ્રા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મુન્દ્રા શહેરમાં કિંગ પ્લાઝા કોમ્પ્લેક્સ નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

Surat News : સુરત રેલવે સ્ટેશન પરથી ગાંજાની હેરાફેરીનો પ્રયાસ કરતા એક આરોપીને રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી કિસ્મત ખીરા કેતકીને પ્લેટફોર્મ નંબર-1 પરથી ઝડપી પાડ્યો હતો.

Junagadh SOG: નવરાત્રીના તહેવાર પહેલા જૂનાગઢ SOG દ્વારા ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.

Ahmedabad Airport Ganja Seizure: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બેંગકોકથી અમદાવાદ આવેલા એક મુસાફરના ચેક-ઇન બેગેજમાંથી 8.9 કિલો ગાંજો ઝડપાયો હોવાનું સામે...

Dahod SOG: ગુજરાત રાજ્યના DGPના આદેશ બાદ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. આ દરમિયાન દાહોદ જિલ્લા SOGની ટીમે લીમડી નગરના ગોધરા રોડ

Surat Restricted Drugs Online Network: સુરતમાં પ્રતિબંધિત અને નશાકારક દવાઓના ઓનલાઇન વેચાણના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સરથાણા પોલીસે ગોકુલમ આર્કેડમાં આવેલી એક દુકાનમાં દરોડો પાડી નિકુંજ ગજેરા નામના શખ્સને ઝડપી...

Jamnagar Ganja Seizure: જામનગર જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે.

Surat MD Drugs Racket: સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય SOGએ સંયુક્ત કાર્યવાહી કરીને પલસાણા નજીકથી આશરે રૂ.30 લાખના MD ડ્રગ્સ સાથે મહિલા સહિત બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની...

Ahmedabad Crime Branch NDPS Action: ગેરકાયદેસર નશાકારક પદાર્થોના નેટવર્ક સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સઘન ઝુંબેશ હાથ ધરી છે. છેલ્લા 12 દિવસ દરમિયાન નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ...

Ahmedabad Crime Branch: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર નેટવર્ક સામે કાર્યવાહી કરતાં દાણીલીમડા વિસ્તારમાંથી બે શખ્સોને મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દાણીલીમડા-નારોલ BRTS વર્કશોપ નજીક જાહેર સ્થળે દરોડો પાડી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Dahod Police: દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી મોટી માત્રામાં અફીણના ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹74.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, સ્કોર્પિયો કારમાં સવાર બે શખ્સો ગાડી છોડીને ફરાર થઈ ગયા હતા.

Delhi Airport Hydroponic Weed Seizure: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ તસ્કરીના અલગ-અલગ ત્રણ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. અધિકારીઓએ ત્રણ મુસાફરો પાસેથી કુલ 6.37 કિલોગ્રામ શંકાસ્પદ હાઇડ્રોપોનિક વીડ જપ્ત કરી છે. આ ત્રણેય મુસાફરોને NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 3.47 કિલો જપ્ત કસ્ટમ્સના જણાવ્યા અનુસાર, બેંગકોકથી આવેલા એક ભારતીય મુસાફરને...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શહેર SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા GPO રિલીફ રોડ વિસ્તારમાં કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે કફ સિરપનો જથ્થો પોસ્ટ મારફતે ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં મોકલવામાં આવતો હોવાનો પર્દાફાશ કર્યો છે. 5,050 કફ સિરપની બોટલો જપ્ત SOG ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર વેચાણ અને સપ્લાય માટે રાખવામાં આવેલી કફ સિરપની કુલ 5,050...