K

Kutch

Kutch: કચ્છની શાળાઓ ફરી ગુંજી ઉઠી બાળકોના કિલ્લોલથી! જુઓ VIDEO

Kutch: કચ્છની શાળાઓ ફરી ગુંજી ઉઠી બાળકોના કિલ્લોલથી! જુઓ VIDEO

Kutch: દિવાળી વેકેશન પૂર્ણ થતાં કચ્છની અંદાજે 2,100 શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું. આશરે 3 લાખ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળાએ પહોંચ્યા.

Nancy Shukal
Kutch Diljit Dosanjh : ધોરડોના રણોત્સવમાં પહોંચ્યા દિલજીત દોસાંઝ, સફેદ રણની સુંદરતા જોઈ થયા અભિભૂત

Kutch Diljit Dosanjh : ધોરડોના રણોત્સવમાં પહોંચ્યા દિલજીત દોસાંઝ, સફેદ રણની સુંદરતા જોઈ થયા અભિભૂત

Kutch Diljit Dosanjh : કચ્છના પ્રવાસન સ્થળ સફેદ રણની સુંદરતા માણવા માટે જાણીતા પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ ધોરડો ખાતે યોજાઈ રહેલા રણોત્સવમાં પહોંચ્યા હતા.

Vivek Shah
Kutch News: લાકડિયામાં અસામાજિક તત્વનો આતંક, દારૂ પીધેલી હાલતમાં ધોકા અને હથિયાર સાથે જાહેરમાં ધમાલ મચાવી

Kutch News: લાકડિયામાં અસામાજિક તત્વનો આતંક, દારૂ પીધેલી હાલતમાં ધોકા અને હથિયાર સાથે જાહેરમાં ધમાલ મચાવી

Kutch News: કચ્છ જિલ્લાના લાકડિયા વિસ્તારમાં એક અસામાજિક તત્વના આતંકને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Kunjan Shukal
Kutchની દીકરી સભાઈ ગઢવીની ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં પસંદગી, કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં કરશે દેશનું પ્રતિનિધિત્વ

Kutchની દીકરી સભાઈ ગઢવીની ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં પસંદગી, કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં કરશે દેશનું પ્રતિનિધિત્વ

Kutch: માંડવીના મોટા ભાડિયા ગામની ખેડૂત પરિવારની દીકરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી. સમગ્ર ગુજરાતમાંથી ભારતીય મહિલા ટીમમાં સ્થાન મેળવનાર એકમાત્ર ખેલાડી બની છે.

Nancy Shukal
Kutch News: પૂર્વ કચ્છ SOGની મોટી કાર્યવાહી, વર્ષામેડી નજીકથી 1.963 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

Kutch News: પૂર્વ કચ્છ SOGની મોટી કાર્યવાહી, વર્ષામેડી નજીકથી 1.963 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

Kutch News: પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Kunjan Shukal
Kutchમાં વીજ સંકટની સ્થિતિ,'ઓક્ટોબર હીટ'ના કારણે વીજળીની માગમાં મોટો વધારો થયો

Kutchમાં વીજ સંકટની સ્થિતિ,'ઓક્ટોબર હીટ'ના કારણે વીજળીની માગમાં મોટો વધારો થયો

Kutch: કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં તહેવારોના દિવસો વચ્ચે વીજસંકટના વાદળો ઘેરાયા છે. 'ઓક્ટોબર હીટ'ના કારણે વીજળીની માગમાં મોટો વધારો થયો છે.

Kunjan Shukal
Kutch: રાપરના ખેંગારપર ગામે નવજાત શિશુના મોતના કેસનો ભેદ ઉકેલાયો, આરોપીઓની પોલીસે કરી ધરપકડ

Kutch: રાપરના ખેંગારપર ગામે નવજાત શિશુના મોતના કેસનો ભેદ ઉકેલાયો, આરોપીઓની પોલીસે કરી ધરપકડ

Kutch: કચ્છના રાપર તાલુકાના ખેંગારપર ગામે કેનાલમાંથી મળી આવેલા મૃત નવજાત શિશુના કેસમાં પોલીસે તપાસ હાથ ધરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Kunjan Shukal
Kutch: કચ્છમાં 1 ઓક્ટોબરથી ESIC કવરેજ અમલી, કર્મચારીઓને લાભ અંગે આપી માહિતી

Kutch: કચ્છમાં 1 ઓક્ટોબરથી ESIC કવરેજ અમલી, કર્મચારીઓને લાભ અંગે આપી માહિતી

Kutch: FOKIA અને ESICના સંયુક્ત પ્રયાસથી અંજારમાં યોજાયેલા માર્ગદર્શન સેમિનારમાં 100થી વધુ ઉદ્યોગોના 150 પ્રતિનિધિઓએ ભાગ લીધો. કર્મચારીઓને આરોગ્યસેવાઓ અને સામાજિક સુરક્ષાના લાભો અંગે માહિતી અપાઈ.

Nancy Shukal
Kutch : SOGની મોટી કાર્યવાહી, મોટા કાંડાગરા ગામેથી 31 કિલો ગાંજા સાથે 2 આરોપીઓને ઝડપ્યા

Kutch : SOGની મોટી કાર્યવાહી, મોટા કાંડાગરા ગામેથી 31 કિલો ગાંજા સાથે 2 આરોપીઓને ઝડપ્યા

Kutch : કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરતાં પશ્ચિમ કચ્છ SOGની ટીમે મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામમાંથી 31.080 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે.

Kunjan Shukal
Shardiya Navratri 2026 :  નવરાત્રિના પાવન પર્વે માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે પશ્ચિમ કચ્છ પોલીસ સજ્જ, ડ્રોનથી પણ રખાઈ રહી છે નજર

Shardiya Navratri 2026 : નવરાત્રિના પાવન પર્વે માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે પશ્ચિમ કચ્છ પોલીસ સજ્જ, ડ્રોનથી પણ રખાઈ રહી છે નજર

Shardiya Navratri 2026 : કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે માં આશાપુરાનાં દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓની સેવા અને સુરક્ષા માટે પશ્ચિમ કચ્છ પોલીસ તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા.

Vivek Shah
Shardiya Navratri 2026:  પદયાત્રીઓનું ઘોડાપૂર, ઠેર-ઠેર સેવાકીય કેમ્પોથી માઈભક્તોની સેવા

Shardiya Navratri 2026: પદયાત્રીઓનું ઘોડાપૂર, ઠેર-ઠેર સેવાકીય કેમ્પોથી માઈભક્તોની સેવા

Shardiya Navratri 2026 : નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Nisha Parmar
Kutch News :  ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ચીલઝડપની સોનાની ચેઇન પોલીસે ફરિયાદીને પરત, નિવૃત્ત શિક્ષિકાના ચહેરા પર આવી ખુશી

Kutch News : ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ચીલઝડપની સોનાની ચેઇન પોલીસે ફરિયાદીને પરત, નિવૃત્ત શિક્ષિકાના ચહેરા પર આવી ખુશી

Kutch News : અંજારમાં ચીલઝડપના બનાવમાં ગુમાવેલી સોનાની ચેઇન પોલીસે રિકવર કરી મૂળ ફરિયાદીને પરત કરી છે.

Vivek Shah
Mata no Madh Yatra: બહેનની માનતા પૂર્ણ કરવા 16 કિલોની લોખંડની સાંકળ સાથે માતાના મઢે પદયાત્રા

Mata no Madh Yatra: બહેનની માનતા પૂર્ણ કરવા 16 કિલોની લોખંડની સાંકળ સાથે માતાના મઢે પદયાત્રા

Mata no Madh Yatra: નવરાત્રિના પાવન પર્વ દરમિયાન કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી રહ્યા છે. આ દરમિયાન અંજાર તાલુકાના દબડા ગામના એક યુવકની અનોખી...

Rupin Bakraniya
Bhujમાં મુસ્લિમ પરિવાર બનાવે છે અવનવી ડિઝાઇનના ગરબા, કોમી એકતાનો સંદેશ

Bhujમાં મુસ્લિમ પરિવાર બનાવે છે અવનવી ડિઝાઇનના ગરબા, કોમી એકતાનો સંદેશ

Bhuj: નવરાત્રીના પવિત્ર પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજમાં મુસ્લિમ પરિવાર પરંપરાગત કુંભારકામ સાથે જોડાઈ ગરબા બનાવવાના વ્યવસાયમાં રોજગારી મેળવી રહ્યો છે.

Nisha Parmar
Kutch : ભચાઉમાં ગેરકાયદેસર રેતી વોશિંગ પ્લાન્ટ પર તંત્રના દરોડા, 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

Kutch : ભચાઉમાં ગેરકાયદેસર રેતી વોશિંગ પ્લાન્ટ પર તંત્રના દરોડા, 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

Kutch : કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ગેરકાયદેસર રીતે ધમધમતા રેતી વોશિંગ પ્લાન્ટ સામે વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Kunjan Shukal
Kutch : સામખિયાળી ટોલ નજીક ભીષણ આગ, આકાશમાં દેખાયા આગના ગોટેગોટા

Kutch : સામખિયાળી ટોલ નજીક ભીષણ આગ, આકાશમાં દેખાયા આગના ગોટેગોટા

Kutch : કચ્છના સામખિયાળી ટોલ નજીક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. સામખિયાળી ટોલ અને રેલવે લાઈન વચ્ચેના વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Kunjan Shukal