
Crime News : અમદાવાદમાં કથિત નાણાકીય છેતરપિંડીના વધુ બે મામલા સામે આવ્યા છે.

Ahmedabad Robbery Case: અમદાવાદમાં મહિલાને છરી બતાવી લાખો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ કરવાના ગુનાનો પોલીસે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Amreli SMC Raid: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દેશી દારૂના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Junagadh Moneylenders Case: વ્યાજે આપેલા નાણાં અને તેનું વ્યાજ ચૂકવી દીધા હોવા છતાં વધુ નાણાંની માગણી કરી પિતા-પુત્રને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ થયો છે.

Junagadh: જૂનાગઢમાં સખી વન સ્ટોપ સેન્ટર સાથે જોડાયેલા કેસમાં ફરાર થયેલી બાંગ્લાદેશી મહિલાને પોલીસે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝડપી પાડી છે. મહિલા ગત 19 ઓક્ટોબરના રોજ ફરાર થઈ હતી.

BRICS 2026: નવી દિલ્હી ખાતે આજથી 12મા BRICS સંસદીય મંચનો પ્રારંભ થઈ રહ્યો છે. સંસદ ભવન સંકુલના 'સંવિધાન સદન'ના સેન્ટ્રલ હોલમાં 26 અને 27 ઓક્ટોબર દરમિયાન યોજાનારા આ બે દિવસીય

Ankleshwar GIDC: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલા ગોલ્ડન પોઇન્ટ નજીક હત્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે.

Junagadh Crime News : જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતીને સોશિયલ મીડિયા મારફતે ઓળખાણ કેળવી લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે.

Ahmedabad Vastral Girl Attack Case: શહેરના રામોલ-વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા નૈયા એપાર્ટમેન્ટ બહાર પ્રોડક્શન હાઉસ ચલાવતી યુવતી પર હુમલો કરવાના કેસમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટના 2 ઓક્ટોબરના...

Kutch POCSO Case: કચ્છ જિલ્લાના દયાપરમાં 14 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના કેસમાં ભુજની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી મનસુખ ભગવાનભાઈ બારૈયાને 20 વર્ષની સખત...

Aravalli: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નેસડા ગામમાં 24 વર્ષીય પરિણીત મહિલા અને તેની બે વર્ષની પુત્રીના કૂવામાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે.

Sejal Patel Attack Navsari: ગણદેવી તાલુકાના ઉંડાચ ગામમાં ગણદેવી તાલુકા પંચાયતનાં અપક્ષ સભ્ય સેજલ પટેલ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગૌચર જમીનના મુદ્દે અરજી કર્યા...

Ahmedabad Student Murder: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં 21 વર્ષીય કોલેજના વિદ્યાર્થીનું ગંભીર માર મારવાના કારણે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સરદાર પટેલ સ્કૂલ પાછળ આવેલા તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાંથી વિદ્યાર્થી...

Anjar Temple Donation Box Theft: કચ્છના અંજાર તાલુકાના ખંભરા ગામે આવેલા મતીયાદેવ મંદિરની દાનપેટી ચોરીના કેસમાં અંજાર પોલીસને સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી कथિત ‘ચડ્ડી-બનિયાન...

Gir Gadhada Leopard Attack: ગીર જંગલની બોર્ડર નજીક આવેલા ગીરગઢડાના સણોસરી ગામે દીપડાના હુમલામાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે.

Surat: સુરત જિલ્લાના કીમ ગામમાં વર્ષોથી ફૂલ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી શ્રમજીવી મહિલા અલકાબેન માળીના ઘરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ કીમ પોલીસે ઉકેલી કાઢ્યો છે.