
Bharuch Tulsi Vivah : ભરૂચ શહેરમાં દેવ પ્રબોધિની એકાદશીના પવિત્ર પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

Bharuch News: આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી પૂર્વે ભરૂચ શહેરમાં શ્રદ્ધા અને સન્માન સાથે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

Ankleshwar GIDC Fire: ભરૂચ જિલ્લાની અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી શ્યામ એન્ટરપ્રાઈઝ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

Bharuch News: ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે નંબર-48 પર લુવારા નજીક ટેન્કરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. હાઈવે પર દોડતા ટેન્કરમાં આગ ભભૂકતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Ankleshwar News: અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી અંજની હાઇટ્સ સોસાયટીમાં તસ્કરોએ મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા 5,95,950ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

Bharuch News : ભરૂચ તાલુકાના નબીપુર-ઝનોર માર્ગ પર એક્ટિવા અને બાઈક વચ્ચે થયેલા સામસામેના અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે.

Bharuch News : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામે બે બાઈક વચ્ચે અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી છે.

Amalkhadi Bridge Ankleshwar NH48: નેશનલ હાઇવે-48 પર અંકલેશ્વરના પીરામણ આમલાખાડી નજીક વર્ષોથી સર્જાતી ટ્રાફિકની સમસ્યામાં હવે રાહત મળવાની આશા છે. રૂ. 18 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો નવો ત્રણ લેનનો...

Bharuch Vikas Seva Jyoti Yatra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવા, સુશાસન અને સમર્પણનાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના...

Bharuch : અંકલેશ્વર-હાંસોટથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર વડોલી વાંક નજીક કિમ નદી પર આવેલા આશરે 70 વર્ષ જૂના બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.

Ankleshwar Copper Theft Gang: અંકલેશ્વરના સુરવાડી ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં ટ્રાન્સફોર્મર (TC) તેમજ ખેતીના સાધનોની ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થઈ હોવાના આક્ષેપો વચ્ચે ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ...

Amod Ganesh Visarjan Police Bandobast: ગણેશ વિસર્જન શોભાયાત્રાને પગલે આમોદ નગરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે...

Seva Sankalp Yatra Bharuch: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડનગરથી વારાણસી સુધી નીકળેલી ‘સેવા સંકલ્પ યાત્રા’નું ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું....

Bharuch Mobile Tower Complaint: ભરૂચના પુષ્પમ બંગ્લોઝ, આશાપુરી સોસાયટી અને રચના નગર વિસ્તારના રહીશોએ રહેણાંક વિસ્તારમાં તથા 132 KV હાઈટેન્શન વીજ લાઈન નજીક મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી સામે જિલ્લા...

Bharuch Meghraj Festival: ભરૂચમાં સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા છેલ્લા 250 વર્ષથી પરંપરાગત રીતે ઉજવાતા છડી અને મેઘરાજા ઉત્સવની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મેઘરાજાની ભાવભીની શાહી સવારી નગરમાં નીકળતા મોટી...

Trichy Gang Ankleshwar: શહેર અને આસપાસના વિસ્તારોમાં વાહનોના કાચ તોડી તેમજ વાહનચાલકોનું ધ્યાન ભટકાવી ચોરી કરતી કુખ્યાત આંતરરાજ્ય ‘ત્રિચી ગેંગ’ એટલે કે ‘ઠક-ઠક ગેંગ’નો અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસે પર્દાફાશ...