
Tarsadi Navratri Mahotsav: તરસાડી ખાતે નરસિંહા યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ 2026માં સાતમા નોરતે ગુજરાતના જળસંચય મંત્રી ઇશ્વરસિંહ પટેલે હાજરી આપી હતી.

Bharuch : વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં આવેલી આશીર્વાદ હોટલમાં ભોજનની થાળીમાં વાળ નીકળ્યાનો આક્ષેપ સામે આવતાં વિવાદ સર્જાયો છે.

Bharuch : વાગરા તાલુકાની વાંટા મિશ્ર શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવી કચરો શાળાની બહાર રસ્તા પર ફેંકવા મોકલવામાં આવતા હોવાના આક્ષેપથી વિવાદ ઊભો થયો છે.

Bharuch : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઈવે નંબર 48 પર નોબલ

Bharuch : ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલી રજવાડી ચાની ફ્રેન્ચાઈઝીના સંચાલકના રૂમમાંથી ભરૂચ એસઓજી ટીમે 96 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે.

Bharuch : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Bharuch : ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પર કડકિયા કોલેજ નજીક ઈકો કાર પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. ગતરોજ બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Amod Hazardous Waste Leakage: આમોદ નજીક નેશનલ હાઇવે-64 પર હેઝાર્ડસ વેસ્ટનું પરિવહન કરતું હોવાનું જણાવાતા એક વાહનમાંથી દુર્ગંધયુક્ત પ્રવાહી ઢોળાતા ચકચાર મચી છે. GJ-16-AW-5979 નંબરના વાહનમાંથી પ્રવાહી લીકેજ થતાં હાઇવે...

Bharuch : આમોદમાં વિદ્યાર્થીઓથી ભરેલી વાન ખાડામાં ખાબકતાં 10 વિદ્યાર્થી સહિત એક વૃદ્ધા ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે.

Bharuch ના નિકોરા ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘરઆંગણે અન્ય બાળકો સાથે રમી રહેલા ધોરણ-2માં અભ્યાસ કરતા 9 વર્ષીય દિપ સચિનભાઈ પટેલ પર અચાનક જર્જરિત દિવાલ ધરાશાયી થઈ હતી.

Ankleshwar Anganwadi Children Education Kit Distribution: અંકલેશ્વરના રામકુંડ વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્ર ખાતે શ્રી શિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીના 50થી...

Bharuch National Lok Adalat 2026: NALSA દ્વારા આદેશિત અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ વર્ષ 2026ની ત્રીજી નેશનલ લોક અદાલત શનિવારે ભરૂચ જિલ્લા ન્યાયાલય સહિત જિલ્લાના વિવિધ...

Bharuch Partheshwar Shivling Mahotsav: ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ખરચ ગામે આવેલા દત્તાશ્રય આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ભવ્ય શિવભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી ચાલી...

Bharuch ના પાંચબત્તી વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન અચાનક આગ લાગતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Bharuch જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં નશામુક્તિ અને કાનૂની જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.

Bharuch ની આગવી સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ સમાન છડી મેઘરાજા ઉત્સવની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી છે.