
5G network India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીના યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2026 (IMC 2026)ના 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું.

Captain Smit Machchhar: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં સર્જાયેલી ગંભીર ઘટનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારને ગુજરાત સરકાર ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર’થી સન્માનિત કરશે.

Aravalli: અરવલ્લી જિલ્લાના ફૂટા તળાવમાંથી 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.

Surat: સુરતમાં લેબગ્રોન ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

Ahmedabad: શહેરના ઓઢવ વિસ્તારમાં અમદાવાદ SOG દ્વારા ડ્રગ્સ સામેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SOGની ટીમે ઓઢવ વિસ્તારમાંથી 160 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

Surat:પલસાણા તાલુકાના અમલસાડી ગામમાં છેલ્લા એક સપ્તાહથી મરઘાંનો શિકાર કરી રહેલી દીપડી આખરે વનવિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાઈ ગઈ છે. દીપડી પકડાતા સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

Surat Breaking: રાત્રિના સમયે દોડતી લક્ઝરી બસો સામે સુરત RTO દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાકી રહેલા ટેક્સ અને RTOના નિયમોની અવગણના જેવા મુદ્દાઓને લઈને તંત્ર દ્વારા લક્ઝરી

Dahod: દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર રોડ પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવતા દાહોદ જિલ્લા પોલીસ સતર્ક બની છે.

Surat: સુરત જિલ્લાના કીમ રેલવે ઓવરબ્રિજ પર રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવક સાથે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.

Aravalli: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પાદરમહુડી ગામના 67 વર્ષીય નિવૃત્ત નાયબ કલેક્ટર દિનેશકુમાર બરંડા સાથે સાયબર છેતરપિંડી થયાની ફરિયાદ સામે આવી છે.

Surat: સ્વચ્છ હવાની દોડમાં સુરત શહેરને મોટો ફટકો લાગ્યો છે. દેશભરના શહેરોની સ્વચ્છ હવાની કામગીરીના મૂલ્યાંકનમાં સુરત 5મા ક્રમે પહોંચી ગયું છે, જ્યારે લખનઉ શહેરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સુરતનું

Commodity Market: વૈશ્વિક સ્તરે અસ્થિરતા વધતા મંગળવારે સોના અને ચાંદીમાં ફરી ખરીદી જોવા મળી છે. જેના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવમાં લગભગ એક ટકાનો ઉછાળો નોંધાયો છે.

PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડોદરા અને નવસારીમાં યોજાનારા કાર્યક્રમો દરમિયાન તેઓ ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Codeine Medicines: ગુજરાતમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ, અનધિકૃત સંગ્રહ અને વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.

Jamnagar: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશીયા ગામે રાજાશાહી સમયના તળાવના રિનોવેશન કામને લઈને વિવાદ ઊભો થયો છે. તળાવની પાળના કરવામાં આવેલા કામની ગુણવત્તા સામે સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે.

Junagadh: ભેસાણ તાલુકાના ચુડા અને ઢોળવા ગામ વચ્ચે વર્ષોથી સાંકડો બનેલો રાજાશાહી સમયનો માર્ગ હવે સર્વસંમતિથી 33 ફૂટ પહોળો કરવામાં આવ્યો છે.