
Mandi Road Accident: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ યુવકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

Ahmedabad Vadodara Highway Accident: અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે-48 પર પીપલગ ચોકડી ઓવરબ્રિજ નજીક અચાનક ગાય રસ્તા પર આવી જતાં અકસ્માત સર્જાયો હતો.

Bhavnagar: મહુવા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મહુવામાં હનુમંત હોસ્પિટલ નજીક કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઈક પર સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

Banaskantha Road Accident: બ્રેક ફેલ થતાં મુસાફરોથી ભરેલું પીકઅપ ડાલું અચાનક પલટી જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 12થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

Navsari Highway Accident: સુરતનો એક પરિવાર વલસાડના પારનેરા ડુંગરેથી દર્શન અને ફરવા જઈને પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન પરિવારનો ટેમ્પો અચાનક પલટી ખાઈ ગયો હતો.

Kheda Bike Accident: આ અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ.

Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બગદાણા નજીક કાર અને થ્રી-વ્હીલ ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક 70 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે.

Una Road Accident: અજાણ્યા કારચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

Aravalli News: અરવલ્લી જિલ્લાના ચોપલાવત ગામ નજીકથી પસાર થતા બાયડ–લુણાવાડા હાઈવે પર વારંવાર સર્જાતા અકસ્માતોને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.

Rajkot News: રાજકોટ જિલ્લાના જેતપુરમાં ભીડભંજન રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ડમ્પરની ટક્કરે બાઈકચાલકનું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું છે.

Kheda Accident: ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં કેશરા ગામ નજીક અમદાવાદ–ડાકોર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Dahod Triple Accident: દાહોદમાં હાઈવે પર ગમખ્વાર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. સતી તોરલ હોટલ નજીક ક્રૂઝર, ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં ત્રણ લોકોના મોત થયા છે.

Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર નજીક બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક 22 વર્ષીય ભરત બાબુ શિયાળનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Junagadh News: જૂનાગઢ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને માર્ગ સલામતીના મુદ્દે સલામતી સમિતિ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સર્વે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Vadodara News: વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર કરજણ નજીક રસ્તા પર ચીકણું કેમિકલ ઢોળાતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી.